ચંદ્રયાન-૩ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે: કનુભાઇ દેસાઈ
અમદાવાદઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું હતું. સરકારના 15માં નાણાપંચ ( જિલ્લા અને તાલુકા) અને વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. 62 લાખ તેમજ ગ્રામજનોની લોકભાગીદારીથી રૂ. 16 લાખ એકઠા કરી આ […]