Homeગુજરાતીજીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે: પ્રધાનમંત્રી

જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપ્યા બાદ ટિપ્પણી કરી હતી કે ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “દિલ્હીમાં બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપીને આનંદ થયો. ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે.”

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img