1. Home
  2. Tag "Sugar mills"

અમિત શાહે ખાંડની મિલોની નાણાકીય ક્ષમતા વધારવા અને રૂ. 25,000 કરોડનું ભંડોળ વધારવા માટે વિસ્તૃત પંચવર્ષીય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી)ની 91મી જનરલ કાઉન્સિલની બેઠકને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્ર મારફતે કરોડો ખેડૂતોનું જીવનધોરણ સુધારવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, સરકાર સહકારી આંદોલન મારફતે દેશનાં નાગરિકોનાં જીવનમાં […]

દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોએ શેરડીના ટનદીઠ ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોએ કર્યો વિરોધ

સુરત: દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1લી એપ્રિલથી શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરાયા છે. જે ભાવ અપુરતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો […]

સુગર મિલોને મળશે રાહત, સરકારે ખાંડના નિકાસ ક્વોટાની મુદ્દત 3 મહિના લંબાવી

કોરના કાળમાં સુગર મિલોને રાહત આપવા સરકારનો નિર્ણય સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે હાલમાં કોરોના કાળને કારણે જ્યારે સુગર મિલો રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે સરકારે સુગર મિલોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code