1. Home
  2. Tag "Sugarcane"

શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી-વળતરદાયક કિંમત રૂ.315 ક્વિન્ટલ મંજૂર

નવી દિલ્હીઃ શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315 ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07 […]

ઉત્તર ભારતમાં શેરડીના ઉત્પાદન મૂલ્યમાં જંગી વધારો

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે લાખો ટન શેરડીનું ઉત્પાદન થાય છે. તેમાંય સૌથી વધારે ઉત્પાદન ઉત્તરના રાજ્યોમાં થઈ રહ્યું છે. દસ વર્ષના સમયગાળામાં ઉત્તરના છ રાજ્યોમાં ઉત્પાદન મૂલ્યમાં સતત વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં શેરડીના ઉત્પાદન મૂલ્યું ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં શેરડીના ઉત્પાદનમાં દક્ષિણ ભારતના રાજ્યો પાછળ જઈ રહ્યા છે. શેરડીનું ઉત્પાદન […]

કોડીનારના મિતિયાજ ગામે હેવી વોલ્ટેજ વીજ વાયર તૂટી પડતા શેરડીનો ઊભો પાક બળી ગયો

જુનાગઢઃ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે સાત વિઘા શેરડીના ઊભા પાકમાં પીજીવીસીએલના ઇલેવન કે.વી.નો જીવતો વાયર પડતા આગ લાગતા શેરડીનો તમામ પાક બળી જતાં ચારથી પાંચ લાખનું નુકસાન થયાનો અંદાજ  છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂત પરમેશભાઇ પરબતભાઇ ચંડેરાની વાડીમાં સાત વિઘા શેરડીનો વાઢ ઉભો હતો. બાર મહિનાની મહેનત પછી ઉભેલો શેરડીનો […]

ખાંડ થઇ શકે છે મોંઘી, ISMAએ સરકારને છૂટક ભાવ વધારવા કરી ભલામણ

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને લખ્યો પત્ર પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન દોર્યું હવે દેશમાં આગામી સમયમાં ખાંડ મોંઘી થવાની સંભાવના દેશમાં ખાંડના ભાવ ફરીથી વધી શકે છે. હકીકતમાં, ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code