વડોદરાના સુખલીપુરા વિસ્તારમાં મધરાતે મગર ઘૂંસી આવ્યો, ચાલુ વરસાદમાં મગરનું રેસ્ક્યુ કરાયું
વડોદરાઃ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો પડ્યા-પાથર્યા રહે છે. મગરોની વસતી વધતા હવે મગરો નદીમાંથી બહાર નિકળીને નદીકાંઠાની વસાહતોમાં પણ આવી ચડે છે. ત્યારે રાત્રિના સમયે વડોદરા નજીક આવેલા સુખલીપુરા ગામમાં ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. આ મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને […]