ઉનાળામાં શરીરને અંદરથી રાખવું છે ક્લીન? ડિટોક્સ વોટર પીવાના આ 6 અદ્ભુત ફાયદા જાણો
આજના સમયમાં હેલ્થ અને ફિટનેસ પ્રત્યે લોકોની જાગૃતિ પહેલા કરતા ઘણી વધી ગઈ છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં શરીરને હાઈડ્રેટેડ અને અંદરથી સાફ રાખવા માટે લોકો અવનવા નુસખા અપનાવતા હોય છે. આમાંનો એક લોકપ્રિય પ્રકાર છે ‘ડિટોક્સ વોટર’. પાણીમાં લીંબુ, કાકડી, ફુદીનો, આદુ કે ફળોના ટુકડા ઉમેરીને તૈયાર કરવામાં આવતું આ ડ્રિંક માત્ર તાજગી જ […]


