1. Home
  2. Tag "summer"

ઉનાળાની ગરમીમાં આપશે ઠંડક: ટ્રાય કરો કાચી કેરી મસાલા મોજીતો

મે મહિનાની કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આપણે લીંબુ શરબત કે છાશ પીતા હોઈએ છીએ, પરંતુ જો તમારે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવું હોય, તો ‘કાચી કેરીનો મોજીતો’ શ્રેષ્ઠ વિકલ્પ છે. જાણીતા શેફ કુણાલ કપૂરે આ ઉનાળા માટે એક ખાસ ‘ટેંગી’ અને રિફ્રેશિંગ ડ્રિંકની રેસીપી શેર […]

ઉનાળામાં ટ્રાય કરો પહાડી ટ્વિસ્ટ સાથેનું રિફ્રેશિંગ અનાનસ રાયતું, જાણો રેસીપી

ઉનાળાની સિઝનમાં જમવાની થાળીમાં જો ઠંડુગાર રાયતું હોય તો ભોજનનો આનંદ બમણો થઈ જાય છે. સામાન્ય રીતે મોટાભાગના ઘરમાં બુંદી, દૂધી કે કાકડીનું રાયતું બનતું જ હોય છે, પરંતુ જો તમે આ વખતે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ તો ‘અનાનસનું રાયતું’ બેસ્ટ ઓપ્શન છે. આ પહાડી સ્ટાઈલની રેસીપી સ્વાદમાં જેટલી અદભૂત છે, […]

ઉનાળાની લૂમાં મેળવો ઠંડક: ઘરે જ બનાવો બજાર જેવો ટેસ્ટી અને હેલ્ધી ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ

ઉનાળામાં ગરમી અને તડકાથી થાકેલા શરીરને જ્યારે એક બાઉલ ઠંડો અને ક્રીમી આઈસ્ક્રીમ મળે, ત્યારે તરત જ રાહત અનુભવાય છે. બજારના આઈસ્ક્રીમમાં વધુ પડતી ખાંડ અને કેમિકલ્સ હોવાની ભીતિ રહે છે, પરંતુ ઘરે તાજા ફળોમાંથી બનાવેલો આઈસ્ક્રીમ પોષણ અને ફ્રેશનેસનું અદભૂત મિશ્રણ પૂરું પાડે છે. મેંગો ફ્રેશ આઈસ્ક્રીમ ફળોના રાજા કેરીનો આઈસ્ક્રીમ બાળકોથી લઈ મોટેરાં […]

આ ઉનાળામાં કેરીનું નહીં પણ ઘરે બનાવો સરગવાનું અથાણું, જાણો રેસીપી

રેસીપી, 22 એપ્રિલ 2026: સરગવાનું અથાણું સ્વાદ અને સ્વાસ્થ્યનું એક સંપૂર્ણ મિશ્રણ છે. આ પરંપરાગત ભારતીય અથાણું ખાસ કરીને ઉનાળામાં બનાવવામાં આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. સરગવા વિટામિન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરને પોષણ પૂરું પાડે છે. મસાલા અને સરસવના તેલથી તૈયાર કરાયેલું આ અથાણું મસાલેદાર, ખાટું અને […]

ઉનાળાની ગરમીમાં રાહત આપતી કેરીની 5 ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ

ઉનાળાની શરૂઆત થતા જ બજારોમાં ફળોના રાજા ગણાતી કેરીનું આગમન થઈ ગયું છે. પોતાના મીઠા અને રસદાર સ્વાદ માટે જાણીતી કેરી માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વિટામિન A, C અને ફાઈબરથી ભરપૂર કેરીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે, જે શરીરને ઠંડક આપવાની સાથે […]

નારિયેળનો અલગ અંદાજ, ઉનાળામાં બનાવો કોકોનટ મિલ્કશેક સિમ્પલ રેસીપી

રેસીપી, 05 એપ્રિલ 2026: નારિયેળ મિલ્કશેક એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ઠંડક આપતું પીણું છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકપ્રિય. તાજા નારિયેળના પલ્પ અને દૂધમાંથી બનાવવામાં આવે છે., આ શેક શરીરને ઉર્જા આપે છે અને તેને હાઇડ્રેટેડ રાખે છે. તેની કુદરતી મીઠાશ અને ક્રીમી ટેક્સચર તેને બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકમાં પ્રિય બનાવે છે. […]

ઉનાળામાં પણ અંજીર ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદા

ઉનાળાની શરૂઆત થતા જ લોકો પોતાના આહારમાં મોટા પાયે ફેરફાર કરતા હોય છે. આ ઋતુમાં શરીર જલ્દી ડિહાઈડ્રેટ થઈ જાય છે અને પાચનતંત્ર પણ સંવેદનશીલ બની જાય છે. ગરમ તાસીર ધરાવતી વસ્તુઓ ખાવાથી પેટની સમસ્યાઓ થવાનો ડર રહેતો હોય છે, જેમાં સૂકા મેવાનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને અંજીરને લઈને લોકોના મનમાં દ્વિધા હોય […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચહેરો પડી ગયો છે ડલ? બસ, એક સ્પ્રે અને ત્વચા ખીલી ઉઠશે ગુલાબ જેવી!

ઉનાળાની શરૂઆત થતા જ ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. અસહ્ય ગરમી અને પરસેવાના કારણે ચહેરો ચીકણો અને થાકેલો દેખાવો સામાન્ય વાત છે. મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરવાને બદલે ઘરે જ તૈયાર કરેલા નેચરલ ફેસ સ્પ્રે તમારી ત્વચામાં તરત જ નવી જાન ફૂંકી શકે છે. અહીં કેટલીક એવી કુદરતી વસ્તુઓ છે જે ડલ સ્કીનને […]

ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપશે આ 6 અકસીર ચીજો, સ્વાદની સાથે પોષણનો છે ખજાનો

જેમ ઉનાળો આવતા આપણે પહેરવેશ બદલીએ છીએ, તેમ આપણા ખોરાકમાં પણ ફેરફાર કરવો અનિવાર્ય છે. ગરમીમાં ડિહાઈડ્રેશન અને પાચનની સમસ્યાઓથી બચવા માટે પ્રકૃતિએ આપણને એવી ઘણી વસ્તુઓ આપી છે જેની તાસીર ઠંડી હોય છે. અહીં એવી 6 વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે જે ઉનાળામાં તમારા પેટને એસી (AC) જેવી ઠંડક આપશે. બિલીનું ફળ (બેલ) […]

ઉનાળામાં ઘરે ઝટપટ તૈયાર કરો મસાલા શિકંજી, જાણો રેસીપી

રેસીપી, 27 માર્ચ 2026: ઉનાળો શરૂ થયો છે અને ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઠંડા પીણાં પિતા હોય છે. જોકે, માર્કેટમાં ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો તમે ઘરનું બનાવેલું સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ ડ્રિંક પીણું પીવા માંગો છો તો તમે ઘરે સરળતાથી શિકંજી બનાવી શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code