સૌરાષ્ટ્રમાં ઉનાળું પાકનાં વાવેતરમાં 38.700 હેકટર સાથે ભાવનગર જિલ્લો મોખરે
ભાવનગર, 16 માર્ચ 2026: Bhavnagar district leads in summer crop cultivation રવિ સીઝન પૂર્ણ થતાં સૌરાષ્ટ્રભરમાં ઉનાળા પાકનું વેવાતર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થયેલા ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો ભાવનગર જિલ્લો મોખરે છે. ભાવનગર જિલ્લામાં 38.700 હેકટરમાં ઉનાળું પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જોકે અન્ય જિલ્લામાં ઉનાળું પાકનું વાવેતર ચાલી રહ્યું છે. […]


