1. Home
  2. Tag "Summer Schedule"

રાજકોટથી મુંબઈની-7, દિલ્હીની 4 અને હૈદરાબાદ-બેંગલોર -પૂણેની 1-1 ફ્લાઈટ ઉડાન ભરશે

રાજકોટ, 23 માર્ચ 2026: Rajkot will get the benefit of 14 daily flights શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઉનાળુ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી રાજકોટથી મુંબઈ-7, દિલ્હીની 4 ફ્લાઈટ્સ, તેમજ હૈદરાબાદની એક, બેંગ્લોરની એક તેમજ પૂણેની એક ફ્લાઈટ ઉડાન ભરશે. એટલે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રતિદિન 14 ફ્લાઈટ્સની આવન-જાવન […]

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code