1. Home
  2. Tag "summer"

ઉનાળામાં ત્વચા લાંબા સમય સુધી રહેશે ફ્રેશ,આ વસ્તુઓને પાણીમાં નાખીને કરો સ્નાન

ઉનાળામાં ગરમ હવા, સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે ચીડિયાપણું અનુભવાય છે. સ્નાન કર્યા પછી તરત જ ત્વચા પર સ્ટીકીનેસ થવા લાગે છે. આ ઋતુમાં વધુ પડતો પરસેવો થવો સામાન્ય બાબત છે, પરંતુ કેટલીક વસ્તુઓ અથવા પદ્ધતિઓ અપનાવીને તેને નિયંત્રિત કરી શકાય છે. ત્વચાને તાજગી અનુભવવા માટે તમે પાણીમાં કેટલીક વસ્તુઓ નાખીને સ્નાન કરી શકો છો. તુલસીના […]

ઉનાળાની રજાઓમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો ? તો આ હિલ સ્ટેશન છે પરફેક્ટ ડેસ્ટિનેશન

હાલમાં ઉત્તર ભારતમાં ગરમી સખત પડી રહી છે, તો વિચારો કે હીટ વેવને કારણે દક્ષિણ ભારતની શું હાલત હશે? જ્યારે દિલ ફક્ત તેના વિશે વિચારીને નર્વસ થઈ જાય છે, ત્યારે તમે અહીં મુલાકાત લેવાનું વિચારી પણ શકતા નથી. જોકે, દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં એક એવી જગ્યા છે, જ્યાં તમને હિલ સ્ટેશન જોવા મળશે. જો તમે […]

આ ઉનાળામાં બાળકોના આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતામાં કરો વધારો,Fun Activities માં જોડો

ધમધકતો તાપ પડી રહ્યો છે,બાળકોને વેકેશન ચાલી રહ્યું છે.બધા વાલીઓ વિચારતા હોય છે કે બાળકોને કેવી રીતે વ્યસ્ત રાખવા? ઘરમાં રહેતા બાળકો ખૂબ જ ઝડપથી કંટાળો આવવા લાગે છે, તેથી સારું રહેશે કે તેમને ઘરમાં ન રાખો અને તેમને કંઈક નવું શીખવો. દરરોજ શાળાએ જવાના નિત્યક્રમ સિવાય આ વિરામ તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત […]

ગુજરાતઃ ગરમીમાં આંશિક રાહતની આગાહી, આકાશમાં વાદળો છવાયાં

14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે ઉતર્યો અરબ સાગર પરના પવન ફૂંકાતા આકાશમાં વાદળો જોવા મળ્યો તાપમાન હજુ 1થી 2 ડિગ્રી સુધી ઘટનો અંદાજ અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો વધારે આકરો બન્યો છે. જો કે, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં તાપમાનનો પારો ઘટ્યો છે. દરમિયાન આજે […]

ઉનાળામાં મુસાફરી કરતા પહેલા આ રીતે કરો તૈયારીઓ,નહીં તો મુસાફરીની મજા બગડી પણ શકે છે

ઉનાળામાં મુસાફરી કરતા પહેલા આ રીતે કરો તૈયારીઓ નહીં તો મુસાફરીની મજા બગડી પણ શકે છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળાની આકરી ગરમી લોકોને પરેશાન કરે છે. આ હવામાનમાં ઓછામાં ઓછું બહાર જવાની સલાહ આપવામાં આવે છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ગરમી પડવાની ફરિયાદ છે. આ ઋતુમાં પેટ, માથા અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહે […]

ઉનાળો બન્યો આકરોઃ અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધારો આકરો બન્યો છે, તેમજ હિટવેવની આગાહી વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એટલું જ જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. હવામાન […]

ઉનાળામાં આ ઠંડી જગ્યાઓની મુલાકાત લેવાનો બનાવો પ્લાન,સફર બની જશે યાદગાર

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળામાં રજાઓ ગાળવા માટે લોકો ઘણીવાર ઠંડી જગ્યાઓ શોધે છે. આવી સ્થિતિમાં અહીં કેટલીક ઠંડી અને અદ્ભુત જગ્યાઓ જણાવવામાં આવી છે. તમે પરિવાર સાથે ફરવા માટે પણ આ સ્થળો પર જઈ શકો છો. કાશ્મીર – કાશ્મીર એક ખુબ જ મશહૂર હનીમૂન ડેસ્ટીનેશન પણ છે. તમે ઉનાળામાં અહીં જઈ શકો […]

ઉનાળામાં ઘરને એકદમ Cool-Cool રાખવા માંગો છો,તો આ છોડ જરૂર લગાવો,આવશે Positivity

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આકરા તડકા અને ગરમીના વાતાવરણને કારણે ક્યારેક ઘરની અંદર રહેવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘરને ઠંડુ રાખવા માટે દરેક વ્યક્તિ એસી અને કુલરનો સહારો લે છે, પરંતુ લાંબા સમય સુધી એસી અને કૂલરની નીચે રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને […]

ઉનાળામાં પણ વાળ રહેશે ચમકદાર અને મુલાયમ,આ રીતે વાળમાં લગાવો ગુલાબજળ

ચહેરાની સુંદરતામાં વધારો કરતું ગુલાબ જળ ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાળમાં તેનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સિવાય ગુલાબજળ વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જો તમારા વાળ શુષ્ક અને નિર્જીવ છે તો તમે તેનો ઉપયોગ વાળમાં કરી શકો છો. તેમાં […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તટકાથી કારને બચાવવા માટે આટલું ધ્યાન રાખો…

ગુજરાત અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે. આવા વાતાવરણમાં પાર્ક કરેલી કાર અંદરથી ખૂબ જ ગરમ થઈ જાય છે. ઉનાળામાં કાર ચાલકો માટે આ એક સામાન્ય સમસ્યા છે. જેથી તડકામાં કારને પાર્ક કરવાનું ટાળવું જોઈએ, તેમજ કારનો કાચ પણ થોડો ખુલ્લા રાખવા જોઈએ. વિન્ડો ટિન્ટ તે એક પ્રકારનું કવર છે, જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code