1. Home
  2. Tag "summer"

ઉનાળામાં તૈલી ત્વચાની જાળવણી માટે અપનાવો આ ટીપ્સ

ઉનાળાની ઋતુમાં તૈલી ત્વચા ધરાવતા લોકોની સમસ્યાઓ ઘણી વધી જાય છે. ત્વચા પર તેલ જમા થવાને કારણે ખીલ જેવી સમસ્યાઓ થવા લાગે છે. પછી મોંઘા ઉત્પાદનોના ઉપયોગથી આ સમસ્યા વધુ વધે છે. તેથી, શ્રેષ્ઠ છે કે તમે કુદરતી રીતે ત્વચા પર જમા થયેલ તેલને દૂર કરી શકો અને ખીલ જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકો. મુલતાની […]

ઉનાળાની ગરમીમાં તરબૂચને આહારમાં સામેલ કરવું જોઈએ, આરોગ્ય માટે ખુબ ફાયદાકારક

સ્વસ્થ રહેવા માટે તમારા ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું એ એક આવશ્યક કાર્ય છે. ઠંડીની ઋતુ હવે ગઈ છે અને ઉનાળાની ઋતુનો અનુભવ થવા લાગ્યો છે. ખાસ કરીને બપોરના સમયે, તમને ગરમીનો અનુભવ થવા લાગી શકે છે. ઉનાળાની ઋતુમાં ઘણા ફળો ઉપલબ્ધ હોય છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઉનાળાના ફળોની ખાસ વાત એ […]

તૈલી ત્વચા વાળા લોકોને હવે ઉનાળામાં કોઈ સમસ્યા નહીં થાય, અપનાવો આ ટીપ્સ

ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને આ સમય દરમિયાન સૌથી વધુ તકલીફ તૈલી ત્વચા ધરાવતા લોકોને પડે છે. તૈલી ત્વચા ધરાવતા લોકોને ઉનાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને ઉનાળા દરમિયાન અન્ય દિવસો કરતાં વધુ કાળજી લેવી પડે છે. ઉનાળાના આ કાળઝાળ દિવસોમાં પણ તમે તમારી ત્વચાની વધુ સારી રીતે કાળજી કેવી […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાથી રાખો અંતર, જાણો તેની આડઅસર

ઠંડા પીણાંનું સેવન આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેનો વપરાશ ઘણો વધી જાય છે. આપણે બધાને એવા પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ ગમે છે જે ઠંડા અને સ્વાદિષ્ટ હોય છે. પરંતુ, જો આ આદત તેની મર્યાદા ઓળંગી જાય, તો તેની ઘણી હાનિકારક અસરો થઈ શકે છે. પાચન પર અસરઃ વધુ […]

ઉનાળામાં કિશમિશ પલાળીને ખાઈ શકાય છે? જાણો તેને ખાવાની રીત…

ઉનાળામાં હેલ્દી રહેવા માટે શાકભાજી અને સૂકા ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ કિસમિસ અને અંજીર એવા ડ્રાય ફ્રુટ્સ છે જેને લઈને લોકો ઘણીવાર મુંજવણમાં રહે છે કે તેને ઉનાળઆમાં ખાવું જોઈએ કે નહી. સમાચાર અનુસાર, તમે ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાઈ શકો છો, પરંતુ જે લોકોના હાથ-પગ ગરમ રહે છે તેઓએ કાળી કિસમિસ ખાવાનું […]

દેશમાં ઉનાળો રહ્યો આકરો, હિટસ્ટ્રોકને કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 143 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો હાલ તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ગરમીનું મોજું એટલું ખતરનાક રહ્યું છે કે અત્યાર સુધીમાં દેશમાં ગરમીના કારણે રેકોર્ડ 143 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 41,789 લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ આંકડા 1 માર્ચથી 20 જૂન સુધીના છે. હીટવેવને કારણે જીવ ગુમાવનારા લોકોની […]

શું ઉનાળામાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો તેને ખાવાની સાચી રીત…

હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે? ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી […]

ઉનાળામાં લીચી ખાવાના અદ્ભુત ફાયદા, તમારું સ્વાસ્થ્ય રહેશે સંપૂર્ણ રીતે ફિટ

લીચી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં ખૂબ જ સમૃદ્ધ છે. એ વાત કોઈનાથી છુપી નથી કે લોકો પોતાની જાતને ફ્રેશ રાખવા માટે લીચી ખાય છે. કેટલાક ફળ એવા હોય છે જે ફક્ત ઋતુ પ્રમાણે જ મળે છે. જેમ કે કેરી અને લીચી ઉનાળામાં જ મળે છે. લોકો આ ફળ ખાવાનું ખૂબ પસંદ કરે છે. લીચી એક […]

ઉનાળામાં તંદુરસ્ત રહેવું છે તો જરૂર પીવો વિટામિનથી ભરપુર આ ટેસ્ટી અને હેલ્દી સ્મૂધી

ફળ સેહત માટે ફાયદાકારક હોય છે છે અને બધા ફળોના અલગ-અલગ ફાયદા હોય છે. તેમાથી એક બેરી છે, જે પ્રકારના હોય છે, બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી વગેરે. ઉનાળામાં બેરીથી બનેલ સ્મૂધી વધારે પસંદ કરવામાં આવે છે, પણ જ્યારે લો ફેટ મિલ્ક અને ખાંડ કે બ્રાઉન સુગર ઉમેરવામાં ન આવે ત્યારે જ હેલ્ધી રીતે બનાવવામાં આવે […]

ઉનાળામાં ટ્રાય કરો આ ખાસ ચશ્મા, તડકાથી બચવાની સાથે આપશે સ્ટાઇલિશ લુક..

લોકો ઉનાળામાં સૂર્યના તેજ કિરણોથી પોતાને બચાવવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે. આવામાં તમે આવા ચશ્મા પસંદ કરી શકો છો. તમારા દેખાવને સ્ટાઇલિશ બનાવશે. તમે ઉનાળાની ઋતુમાં ચશ્મા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આવા ચશ્મા અજમાવી શકો છો. જેને પહેરીને તમે સ્માર્ટ દેખાશો. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો સૂર્યથી પોતાને બચાવવા માટે ઘણું બધું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code