1. Home
  2. Tag "Supply"

પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા વધીને 58 લાખ પર પહોંચી, ચીનને મોટી સંખ્યામાં સપ્લાય કરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાન ઈકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 1 વર્ષમાં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. પાકિસ્તાનમાં હવે ગધેડાની સંખ્યા 57 લાખથી વધીને 58 લાખ થઈ ગઈ છે. જો કે, ગધેડાની વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ ચીનને કહેવામાં આવી રહ્યું છે, કારણ કે […]

કેનેડા ભારતીય ખાતર કંપનીઓને 3 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 15 LMT પોટાશ સપ્લાય કરશે

નવી દિલ્હીઃ ખેડૂત સમુદાય માટે લાંબા ગાળાના ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતની ખાતર કંપનીઓ- કોરોમંડલ ઇન્ટરનેશનલ, ચંબલ ફર્ટિલાઇઝર્સ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડે 27મી સપ્ટેમ્બર 2022ના રોજ કેનપોટેક્સ, કેનેડા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ કેન્દ્રીય રસાયણ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ને, આજે અહીં રજૂ કરવામાં આવ્યો હતો.. કેનપોટેક્સ, […]

કોરોના મહામારીની બીજી લહેરથી 2 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનને થયું નુકસાન

કોરોના મહામારીને કારણે ઉત્પાદન મામલે દેશને થયું નુકશાન RBIએ એક અહેવાલમાં આ ખુલાસો કર્યો લોકડાઉનને કારણે ઘરેલુ માંગને પણ અસર થઇ છે નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે અને બીજી લહેરથી ઉત્પાદન મામલે દેશને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિઝર્વ બેંકના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગત […]

હવે નહીં પડે કોવેક્સિનની અછત, 14 રાજ્યોને કરાઇ વેક્સિનની સીધી આપૂર્તિ

હવે સરળતાપૂર્વક કોવેક્સિન મળી રહેશે ભારત બાયોટેકે 14 રાજ્યોને કોવેક્સિનની સીધી આપૂર્તિ કરી સ્વદેશી કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન મહિનામાં બમણું કરી દેવામાં આવશે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં વેક્સેનશન કાર્યક્રમ વચ્ચે વેક્સિનની અછત જોવા મળી રહી છે ત્યારે હવે કોવેક્સિનની અછત જોવા નહીં મળે. ભારત બાયોટેકે મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં કોવિડ-19ની વેક્સિન કોવેક્સિનની સીધી આપૂર્તિ 1મેથી […]

તેલંગાણામાં રસીકરણ બનશે વેગવાન, ડ્રોનથી રસી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડાશે

તેલંગાણામાં રસીકરણને વેગવાન બનાવાશે આ માટે તેલંગાણામાં ડ્રોનથી રસીનું વિતરણ થશે સરકારે આ માટે આપી લીલી ઝંડી તેંલગાણા: સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઘાતક બીજી લહેરથી હાહાકાર છે અને કહેર વર્તી રહ્યો છે ત્યારે હજુ સુધી દેશમાં માત્ર 2 ટકા વેક્સિનેશન જ થયું છે, જે પણ કોરોના સંક્રમણ બેકાબૂ બનવા પાછળનું એક કારણ છે ત્યારે હવે […]

ઑક્સિજનની અછત વચ્ચે હવે વિશેષ શ્રેણીઓને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત બાદ ગૃહ મંત્રાલયનો આદેશ આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે નવી દિલ્હી: કોરોનોની બીજી લહેરમાં દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતઃ ગુજરાત સપ્લાય કરશે ઓક્સિજન

મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત  […]

ભાવનગરના અલંગમાંથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા  છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે. […]

ભારત 25 દેશોને 2.40 કરોડ વેક્સીન ડોઝની સપ્લાય કરશે

કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારતે અનેક દેશોને કરી મદદ ભારત ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને વેક્સીન સપ્લાય કરશે જાન્યુઆરીમાં ભારતે 1 કરોડ 5 પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારત વિશ્વના અનેક દેશોની મદદની વ્હારે આવ્યું છે. ભારત અનેક દેશોને વેક્સીન પહોંચાડીને મિત્રતા ધર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code