1. Home
  2. Tag "Supply"

ઑક્સિજનની અછત વચ્ચે હવે વિશેષ શ્રેણીઓને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત બાદ ગૃહ મંત્રાલયનો આદેશ આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે નવી દિલ્હી: કોરોનોની બીજી લહેરમાં દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતઃ ગુજરાત સપ્લાય કરશે ઓક્સિજન

મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત  […]

ભાવનગરના અલંગમાંથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા  છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે. […]

ભારત 25 દેશોને 2.40 કરોડ વેક્સીન ડોઝની સપ્લાય કરશે

કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારતે અનેક દેશોને કરી મદદ ભારત ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને વેક્સીન સપ્લાય કરશે જાન્યુઆરીમાં ભારતે 1 કરોડ 5 પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારત વિશ્વના અનેક દેશોની મદદની વ્હારે આવ્યું છે. ભારત અનેક દેશોને વેક્સીન પહોંચાડીને મિત્રતા ધર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code