જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપનાર સામે કરાશે આકરી કાર્યવાહી
નવી દિલ્હીઃ ભારત સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ કરેલી હત્યા અને તેમને સમર્થન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના નેતૃત્વ હેઠળના જમ્મુ અને […]