1. Home
  2. Tag "Support"

IPL 2024: શશાંક સિંહને T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી

નવી દિલ્હીઃ શશાંક સિંહએ આઈપીએલ 2024માં 42મી મેચમાં પંજાબ કિગ્સમાં જોરદાર બેટીંગ કરી હતી. શશાંક સિંહે આ બેટીંગ ઈડન ગાર્ડન્સમાં કેકેઆર સામે કરી હતી. શશાંકએ 28 બોલમાં 242.86ના સ્ટ્રાઈક રેટથી અણનમ 68 રન ફટકાર્યાં છે. જેમાં 2 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર શશાંકના સમર્થનમાં અનેક પોસ્ટ કરી છે. […]

કઝાકિસ્તાનમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, તમામ SCO સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓએ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા. મીટિંગ પછી એક સંયુક્ત સંદેશાવ્યવહાર જારી કરવામાં આવ્યો હતો, જેમાં SCO સંરક્ષણ મંત્રીઓ અન્ય પહેલોની સાથે ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રાચીન ભારતીય ફિલસૂફીમાં રહેલા ‘એક […]

ઈરાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકને અમેરિકાએ આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાનો નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ ગુરુવારે ઈરાન પર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ‘માર્ગ બાર સરમાચાર’ ઓપરેશન અંગે માહિતી આપતા કહ્યું કે, ઈરાનમાં ઉભા થયેલા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે આતંકવાદી ગતિવિધિઓ કરવાની ગુપ્ત […]

ઇઝરાયલના પાડોશી ઇરાન અને ઈરાક સહિત લગભગ 22 જેટલા ઇસ્લામીક સ્ટેટેનું હમાસને સમર્થન

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલના પાડોશી દેશ ઇરાન અને ઈરાક ઉપરાંત અન્ય 22 જેટલા મુસ્લિમ રાષ્ટ્રોએ હમાસને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં અવ્યો છે કે ઇરાન અને ઇરાક દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે ભડોળ આપવામાં આવે છે. બીજી તરફ હુમાસના […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સુપ્રીમ કોર્ટનું સમર્થન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પુનર્ગઠનનો મુદ્દો તેની સાથે પેન્ડિંગ છે. તેમણે આ સુનાવણીમાં આ પાસાને ધ્યાનમાં લીધો નથી. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને […]

ઈરાનની મહિલાઓના સમર્થનમાં એફિલ ટાવર ઉપર લખાયો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ ઈરાનમાં હિજાબ અને મહિલાના અધિકારો માટે તાલિબાની સરકારનો વિરોધ કરી રહેલી મહિલાઓના સમર્થન કરવા પેરિસે તેમના સમર્થનના સંદેશાઓ આપ્યા હતા. એફિલ ટાવર “ઈરાનમાં ફાંસીની સજા બંધ કરો” નો સમર્થન સંદેશ ઈરાન સુધી પહોંચાડવા માટે તેની પર આ સંદેશો લખવામાં આવ્યો હતો. “સ્ત્રીઓ, જીવન, સ્વતંત્રતા”ના નારાઓ સાથે લોકોએ પણ સમર્થન આપ્યું હતું. ચાર મહિના […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને શિવસેના સમર્થન આપશે

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા દ્રૌપતિ મૂર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આંતરીક જૂથવાદનો સામનો કરતા શિવસેના દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે શિવસેનાની બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code