ઈઝરાઈલ-પેલેસ્ટાઈન યુદ્ધઃ પાકિસ્તાનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, 7ના મોત
દિલ્હીઃ ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના દક્ષિણી પશ્ચિમી બલૂચિસ્તાનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજાઈ હતી. જેમાં અચાનક બોમ્બ વિસ્ફોટ થતા સાત વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 14 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. રેલી ચમન શહેરના એક બજારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે […]


