સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા, ન્યાયમૂર્તિઓની સંખ્યા ફરીથી 34 થશે
નવી દિલ્હીઃ જસ્ટિસ એન. જસ્ટિસ કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને મંગળવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ નિમણૂંકોની જાહેરાત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, બંને ન્યાયાધીશોના શપથ લીધા પછી, મુખ્ય ન્યાયાધીશ સહિત કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ફરીથી 34 થઈ જશે, જે […]