નશાની હાલતમાં ગુનો આચરવામાં આવ્યાની દલીલથી સજાથી બચી ના શકાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ નશાની હાલતમાં ગુનો આચરવામાં આવ્યો હોવાની દલીલ કરીને સજાથી બચી શકાતુ નથી. તેમ સર્વોચ્ચ અદાલતે અરજીની સુનાવણી વખતે નોંધ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે એક વ્યક્તિની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ દલીલ ત્યારે જ માન્ય રહેશે જો તે સાબિત થાય કે ગુનાનો આરોપી તેના સંજોગોને કારણે ગુનાની પ્રકૃતિને સમજવામાં […]


