1. Home
  2. Tag "Supreme Court"

ઓમિક્રોનના ખતરાને જોતા રાજકીય રેલીઓ પર રોક લગાવવા સુપ્રીમમાં અરજી દાખલ

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે ચૂંટણીઓ માટેની રાજકીય રેલીઓ પર રોક લગાવવા માંગ આ માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે પણ ચૂંટણી આયોગને રેલીઓ પર રોક લગાવવા કહ્યું નવી દિલ્હી: આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે અને ચૂંટણી સમયે રાજકીય રેલીઓ યોજાવાની છે અને તેના પર […]

સુપ્રીમ કોર્ટે ચારધામ માર્ગની પહોળાઈ વધારવાની યોજનાને આપી મંજૂરી – હવે સેના ચીનની સરહદ સુધી સરળતાથી પહોંચશે

સુપ્રીમ કોર્ટ ચારઝામ સડક યોજનાને મંજૂરી આપી સેના ચીન સરહદ સુધી સરળતાથી પહોંચી શકશે   દિલ્હીઃ-  આજરોજ મંગળવારે સુપ્રીમ કોર્ટે ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને  ચારધામ રોડ પહોળા કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભૂતપૂર્વ જસ્ટિસ એકે સિકરીની આગેવાની હેઠળ એક મોનિટરિંગ કમિટીની પણ રચના […]

યુપી સરકારનો રમુજભર્યો તર્ક – પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે, તો સુપ્રીમે સામે આ જવાબ આપ્યો

સુપ્રીમ કોર્ટમાં વાયુ પ્રદૂષણને લઇને થયેલી સુનાવણી દરમિયાન રમુજ સર્જાઇ યુપી સરકારે રમુજી તર્ક આપ્યો કે પાકિસ્તાનથી આવતી હવા પ્રદૂષણ ફેલાવે છે તો સુપ્રીમે કહ્યું કે તો શું તમારે હવે પાકિસ્તાનના ઉદ્યોગો પણ બંધ કરાવવા છે? નવી દિલ્હી: દિલ્હી-NCRમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણનો ખતરો સતત વધી રહ્યો છે. આજે વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં વધુ એક […]

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા આગામી આદેશ સુધી શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી […]

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો, કહ્યું – વયસ્કો વર્ક ફ્રોમ કરે છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલાઇ રહ્યાં છે?

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વચ્ચે બાળકોને સ્કૂલ મોકલવા પર સુપ્રીમની કેન્દ્રને ફટકાર વયસ્કો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલવામાં આવી રહ્યાં છે વાયુ પ્રદૂષણને નાથવા માટે હજુ પણ પગલાં લેવાયા નથી નવી દિલ્હી: દિલ્હીમાં એક તરફ જ્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દિલ્હી સરકારે સ્કૂલ ફરીથી ખોલવાનો નિર્ણય […]

ડોકટર કોઈ પણ દર્દીને તેના જીવનની ખાતરી આપી શકે નહીઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ કે કોઈપણ ડૉક્ટર તેના દર્દીને જીવનની ખાતરી આપી શકે નહીં. તે ફક્ત તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઇલાજ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઈ કારણોસર દર્દી મૃત્યુ પામે તો તબીબી ઉપર સારવારમાં બેદરકારીને લઈને આરોપ ના લગાવી શકાય. તેમ સર્વોચ્ચ અદાલતે એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું.  બેદરકારી માટે તબીબોને દોષી ઠેરવી શકાય નહીં. કેસની […]

વિજય માલ્યા અવમાનના કેસ: સુપ્રીમ કોર્ટ 18 આ તારીખે કરશે આખરી સુનાવણી

સુપ્રીમ કોર્ટ 18 તારીખે વિજય માલ્યા કેસની આખરી સુનાવણી કરશે કહ્યું ,હવે રાહ નહી જોવામાં આવે   દિલ્હીઃ- વિજય માલ્યા અવમાનના કેસ ખૂબ ચર્ચિત કેસમાંથી એક છે, છેલ્લા ઘણા સમયથી આ કેસની સુવાનણી ટળી રહી છે,ત્યારે હવે વિજય માલ્યા વિરૂદ્ધ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. વિજ.ય માલ્યાના કેસને લઈને સુપ્રીમ કોર્ટે […]

કેન્દ્રએ સુપ્રીમમાં આપ્યો જવાબ – નીટ પીજીમાં EWSને અનામત માટેની આવક-મર્યાદાની સમીક્ષા કરાશે

નવી દિલ્હી: નીટ પીજીમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્વિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમીક્ષા કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, તે EWS શ્રેણી નિશ્વિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ […]

પ્રદૂષણના ખોટા આંકડા રજૂ કરવા પર સુપ્રીમની સરકારને ફટકાર, આંકડાઓમાં કોઇ તથ્ય નથી

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો સરકાર પ્રદૂષણના ખોટા આંકડા રજૂ કરી રહી છે અમને નથી ખબર કે તેમાં કેટલું તથ્ય છે નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા અને પ્રદૂષણ નિયંત્રણ માટે શું કામગીરી કરી તેનો રિપોર્ટ માંગ્યો […]

વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર, “દિલ્હી આપણી રાજધાની છે, કલ્પના કરો કે તમે વિશ્વને શું સંદેશ આપી રહ્યાં છો?”

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી દિલ્હી આપણી રાજધાની છે, કલ્પના કરો કે તમે વિશ્વને શું સંદેશ આપી રહ્યાં છો વાયુ પ્રદૂષણ રોકવા માટે સખ્ત પગલા લેવા જોઇએ નવી દિલ્હી: દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની બરોબરની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી કે, દિલ્હી આપણી રાજધાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code