1. Home
  2. Tag "Supreme Court"

લોન મોરેટોરિયમ: સુપ્રીમે બેંકોને આપી મોટી રાહત, કહ્યું – સંપૂર્ણ વ્યાજની છૂટ ના આપી શકાય

કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને રાહત આપી અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે નવી દિલ્હી:  કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ […]

મરાઠા અનામતનો મામલો: સુપ્રીમ કહ્યું: શિક્ષણના વિચારને અનામતથી આગળ લઇ જવો જોઇએ

મરાઠા કોટા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રાજ્યોને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરવા જોઇએ સકારાત્મક કાર્યવાહી માત્ર અનામત સુધી સીમિત નથી નવી દિલ્હી: મરાઠા કોટા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યોને શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે સંસ્થાનોની સ્થાપના માટે […]

50% અનામત પર હાલ પૂરતી સુનાવણી ટાળવાની તામિલનાડુ-કેરળ સરકારની SCમાં અપીલ

મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ તામિલનાડુ-કેરળ સરકારે હાલ પૂરતી સુનાવણી ટાળવાની કરી અપીલ ચૂંટણીના કારણે સુનાવણી ટાળવાની અપીલ નવી દિલ્હી: મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેંચ સામે સુનાવણી શરૂ થઇ ચૂકી છે. કોર્ટમાં બીજી તરફ તામિલનાડુ અને કેરળ સરકાર તરફથી આ મામલે સુનાવણી ટાળવાની અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો […]

નક્લી કોરોના વેક્સિનના વેચાણ-વિતરણ સામે દિશા-નિર્દેશો જારી કરવા SCમાં અરજી કરાઇ

બજારમાં હાલમાં નકલી વેક્સિનું વેચાણ અને વિતરણ થઇ રહ્યું છે નકલી રસીના વેચાણ-વિતરણ સામે આકરા દિશા-નિર્દેશો જારી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી વકીલ વિશાલ તિવારી દ્વારા જનહિતની આ અરજી દાખલ કરવામાં આવી નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે માર્કેટમાં નકલી કોરોના વેક્સિનનું વેચાણ તેમજ વિતરણના કિસ્સાઓ પણ સામે આવ્યા […]

હવે ચેક બાઉન્સ કેસનું ઝડપી નિરાકરણ થશે, સુપ્રીમ કોર્ટે કરી સમિતિની રચના

બેંકોમાં ચેક બાઉન્સ થવાને લઇને સુપ્રીમ કોર્ટે લીધો નિર્ણય ચેક બાઉન્સના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની કરી રચના પેન્ડિંગ કુલ કેસના આશરે 60 ટકા કેસ આશરે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સાથે સંકળાયેલા છે નવી દિલ્હી: બેંકોમાં અનેકવાર ચેક બાઉન્સ થતા હોય છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસનો ઝડપી નિકાલ માટે એક સમિતિની […]

દરેક ધર્મમાં વારસાના નિયમો એકસમાન બનાવવા સુપ્રીમમાં અરજી, કેન્દ્ર સરકાર પાસે સુપ્રીમે જવાબ માંગ્યો

દરેક ધર્મમાં વારસાના નિયમ એકસમાન બનાવવા સુપ્રીમમાં અરજી જે મામલે કોર્ટે હાલ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમોમાંથી મહિલાઓ સાથે ઘણો અન્યાય થઇ રહ્યો છે નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકો માટે ઉત્તરાધિકાર તેમજ વારસા સંબંધિત નિયમો અને આધાર એક સમાન હોવો જોઇએ તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં […]

OTT પ્લેટફોર્મ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

ઓટીટી અને સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગાઇડલાઇનમાં નક્કર પગલાંનો અભાવ છે OTTની ગાઇડલાઇનમાં વાંધાજનક સામગ્રી સામે કાર્યવાહી કરવાની કોઇ જોગવાઇ નથી નવી દિલ્હી: ઓટીટી તેમજ સોશિયલ મીડિયાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ફક્ત ગાઇડલાઇન છે અને તેમાં નક્કર […]

CBI, NIA અને EDની શાખાઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર CBI, NIA અને EDની શાખાઓમાં CCTV ના હોવા પર નારાજગી વ્યક્ત કરી તમામ તપાસ એજન્સીઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હજુ સુધી CBI, NIA તેમજ ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ […]

આરોપ મજબૂત પુરાવા સાથે સાબિત ના થાય ત્યાં સુધી કોર્ટની નજરમાં દરેક દોષિત નિર્દોષ છે: સુપ્રીમ કોર્ટ

ઓડિશા હાઇકોર્ટ એક કથિત મામલામાં આપેલા ચુકાદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી જ્યાં સુધી મજબૂત પુરાવા સાથે દોષ સાબિત ના થાય ત્યાં સુધી દોષિત નિર્દોષ: SC તમામ સંભાવનાઓ છતાં આરોપીનો અપરાધ સાબિત કરવા મજબૂત સબુત આવશ્યક નવી દિલ્હી: ગત દિવસોમાં ઓડિશા હાઇકોર્ટે એક કથિત મામલામાં દોષિતને મુક્ત કરવાના નિર્ણયને બહાલ રાખીને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો […]

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો: હિન્દુ ધર્મની મહિલા પિયરપક્ષના સબંધીઓને વારસદારનો દરજ્જો આપી શકે છે

મહિલા પિયર પક્ષને સંપતિનો વારસદારનો હક આપી શકે છે સુપ્રીમ કોર્ટએ આ મહત્વનો ટૂકાદો આપ્યો છે દિલ્હી – આજની તારીખમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે હિન્દુ ઘર્મની કોઈ પણ મહિલાના પિતા અને પિયરના પિતા પક્ષના દરેક સગાબંધીઓને પોતાની સંપત્તિમાં વારસદારનો દરજ્જો આપી શકે છે, પિયર પરિવારના કુટુંબના સભ્યોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code