1. Home
  2. Tag "Supreme Court"

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરવા સુપ્રીમનો ખેડૂતોને આદેશ

સુપ્રીમ કોર્ટનો આદેશ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો સુપ્રીમ કોર્ટે જનહિતની અરજી પર આ સુનાવણી કરી હતી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને ત્યાંથી એક બાજુનો રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર પેગાસસ મામલે શું કરી રહી છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઇટી મંત્રીએ […]

પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર આજે થશે સુનાવણી

ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા જાસૂસી મામલે સ્વતંત્ર તપાસની અરજી પર આજે સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણના નેતૃત્વવાળી ત્રણ સભ્યની બનેલી ખંડપીઠ કરશે સુનાવણી ખંડપીઠે સાત સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો નવી દિલ્હી: ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કેટલાક ખાસ લોકોની કરવામાં આવેલી જાસૂસીની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર […]

કોરોનાથી મૃત્યુ થયું છે કે નહીં? તે અંગે કેન્દ્રએ કોર્ટમાં બતાવ્યા નિયમો, તેના પર જ મળશે ડેથ સર્ટિફિકેટ

સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કોવિડ સંબંધિત મૃત્યુના કેસમાં સત્તાવાર દસ્તાવેજ માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ આ જાણકારી આપી છે નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કોવિડ સંબંધિત મૃત્યુના કેસમાં સત્તાવાર દસ્તાવેજ માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. […]

કોરોના સંકટઃ દેશમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

60 ટકા લોકોએ કોવિડની રસી લીધી છેઃ કોર્ટ રસીકરણની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે મેડિકલ બેદરકારીથી કોરોનામાં મોત થયાનો ઈન્કાર દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રરહ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોર ટુ ડોર કોવિડ રસીકરણની માંગણી ઉપર સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. તમજ અદાલતે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન યોગ્ય રીતે […]

હવે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા યુવતીઓ માટે ખુલશે, સરકારે લીધો આ નિર્ણય

હવે છોકરીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા ખુલશે સરકારનો મહિલાઓને NDA દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય કોર્ટે પણ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: અત્યારે જ્યારે હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે હવે મહિલાઓ રક્ષા ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકશે. હવે મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે […]

સિંધુ બોર્ડર ખાલી કરાવવાની અરજદારની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી, હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું

સિંધુ બોર્ડર ખાલી કરાવવાની અપીલ સુપ્રીમ ફગાવી સુપ્રીમ કોર્ટે અરજદારને પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું અરજદારે સિંધુ બોર્ડર પાસેનો રસ્તો ખોલાવવા માટે અપીલ કરી હતી નવી દિલ્હી: મોદી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનને કારણે બંધ સિંધુ બોર્ડરને ખોલાવવા માટે દાખલ કરાયેલી એક અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી […]

સુપ્રીમ કોર્ટે સુપરટેકને આપ્યો ઝટકો, બંને ટાવર્સને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો

સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમે આપ્યો ચુકાદો કોર્ટે પ્રોજેક્ટના ટાવર 16-17ને ગેરકાયદેસર ઠેરવ્યા આ સાથે જ બંને ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો નવી દિલ્હી: સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે સુપરટેકને મોટો ઝટકો આપ્યો છે અને કોર્ટે નોઇડા એક્સપ્રેસ સ્થિત પ્રોજેક્ટના ટાવર-16 અને 17ને ગેરકાયદેસર ઠેરવ્યા છે. સુપ્રીમે અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો અને બંને ગેરકાયદેસર ટાવર્સને […]

ઐતિહાસિક ક્ષણઃ સુપ્રીમ કોર્ટમાં પ્રથમવાર એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ લીધા શપથ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બન્યું છે કે, એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હોય. જેમાં 3 મહિલા ન્યાયમૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. મહિલા ન્યાય મૂર્તિમાં જસ્ટિસ નાગરત્ના પણ સામેલ છે. જેઓ વર્ષ 2027માં શેદના પ્રથમ હિલા ચીફ જસ્ટીસ બની શકે છે. આ ઉપરાં જસ્ટીસ પી.સી.નરસિમ્હાનો […]

 સપ્ટેમ્બરની 1 લી તારીખથી સુપ્રીમ કોર્ટમાં હવે પ્રત્યેક્ષ સુનાવણી શરુ કરાશેઃ નવી એસઓપી જારી

હવે સુપ્રિમ કોર્ટમાં થશે રુબરુ સુનાવણી ઓનલાઈન ઓપ્શન હવે નહી મળે કોરોનાકાળમાં ઓનલાઈન સુનાવણી કરવામાં આવતી હતી   દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી કોરોના મહામારી વર્તાી હતી જેને લઈને સુપ્રિમ કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી ત્યારે હવે સુપ્રીમ કોર્ટે 1 લી સપ્ટેમ્બરથી ભૌતિક સ્વરૂપમાં કેસોની અંતિમ સુનાવણી હાથ ધરવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code