1. Home
  2. Tag "Supreme Court"

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમમાં ન્યાયધિશ બનશેઃ કોલેજિયમની મંજુરી

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ નવ જજોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજોમાં ત્રણ મહિલાઓ જજનો પણ સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એક નામ ગુજરાત હાઈકોર્ટના મહિલા જજનું પણ છે. આ ત્રણમાંથી કોઈ એક આગામી સમયમાં ભારતની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ બની શકે છે. ખાસ વાત એ છે […]

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારનો આ નિર્ણય રદ કર્યો, કહ્યું – માત્ર આર્થિક સ્થિતિ એ અનામતના આધાર ના બની શકે

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના નિર્ણયને રદ કર્યો કહ્યું – માત્ર આર્થિક પરિસ્થિતિ અનામતનો આધાર ના બની શકે સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને મોટો ફટકો આપ્યો હતો નવી દિલ્હી: દેશમાં અનામતને લઇને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માત્ર આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ અનામત ના આપી શકાય. અર્થાત્ આર્થિક આધારે જ […]

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI? કોલેજીયમે ભલામણ કરેલા નામ પર કેન્દ્ર સરકારની મહોર

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI કોલેજીયમે ભલામણ કરેલા 9 નામ પર કેન્દ્ર સરકારની મહોર હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા નવી દિલ્હી: દેશના પ્રથમ મહિલા CJI માટે કોલેજીયમે નવ નામની ભલામણ કરી હતી. તે નામ પર કેન્દ્ર સરકારે મહોર મારી છે. હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ […]

સાંસદો-ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં ઢીલથી સુપ્રીમ લાલઘૂમ, CBI અને EDને લગાવી ફટકાર

સાંસદો-ધારાસભ્યો સામેના કેસમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ CBI અને EDનો સુપ્રીમ કોર્ટે લીધો ઉઘડો ચાર્જશીટ દાખલ કરવો અથવા બંધ કરી દો નવી દિલ્હી: સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત કેસોના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને સુપ્રીમ કોર્ટે CBI અને EDને ફટકાર લગાવી છે. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુનાવણીમાં વિલંબ કરી રહ્યું છે. CBI અને EDને ફટકાર […]

એક સાથે બે રાજ્યોમાં અનામતનો લાભ મેળવી ના શકાય: સુપ્રીમ કોર્ટ

અનામત અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મેળવી શકાય અગાઉ સુપ્રીમે આપેલો ચુકાદો રદ કરાયો છે નવી દિલ્હી: અનામત અંગેના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મળી શકે. અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતુ કે, અનામતની કેટેગરીમાં આવનારી વ્યક્તિ […]

સુપ્રીમ કોર્ટમાં નવા નવ જસ્ટિસના નામોમાં ગુજરાતમાંથી બે જસ્ટિસનો સમાવેશ

અમદાવાદઃ  દેશમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે માટે નવ નામની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે નવ નામની ભલામણ કરી છે. જે ભલામણ કરવામાં આવી છે તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થયો છે. જે ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ થઈ છે. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથનું નામ પણ સામેલ છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ […]

હવે છોકરીઓ NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો NDAની પ્રવેશ પરીક્ષા છોકરીઓ પણ આપી શકશે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ નવી દિલ્હી: હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં છોકરીઓ પણ સામેલ થઇ શકશે. સુપ્રીમ કોર્ટે દેશની છોકરીના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં […]

સુપ્રીમ કોર્ટેનો મહત્વનો ચુકાદોઃ છૂટાછેડા માતા-પિતાના થાય, બાળકોના નહી, સંતાનોની જબાવદારીમાંથી છટકી શકાશે નહી

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો છૂટાછેટડા માતા-પિતાના થાય સંતાનના નહિ દિલ્હીઃ મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસનો ચૂકાદો આપવામાં આવ્યો હતો જેમાં કોર્ટે પત્નીને છૂટાછેટા આપવાની મંજૂરી આપી હતી, જો કે આ સાથે જ મહત્વની વાત જણાવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતં કે છૂટાથેડા માતા પિતાના થાય છે બાળક સાથે છૂટાછેડા થઈ શકે નહી. […]

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રએ કહ્યું – રાજ્યો આવી સંસ્થા બનાવે

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રની અસહમતિ રાજ્યોએ આ પ્રકારની સંસ્થા બનાવવી જોઇએ ઝારખંડમાં એક જજના શંકાસ્પદ મોત પર સંજ્ઞાન લેતા કોર્ટે આ સુનાવણી શરૂ કરી છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશના જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માંગ થઇ રહી છે. જો કે કેન્દ્રએ રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માગને અવ્યવહારિક […]

પેગાસસ જાસૂસી કેસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોકલી નોટિસ, 10 દિવસની અંદર જવાબ માંગ્યો

નવી દિલ્હી: પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટે કોર્ટની દેખરેખમાં સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવતું હતું કે, સુરક્ષા ઉદ્દેશો માટે ફોનને ઇન્ટરસેપ્ટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો, આનો સાર્વજનિક ખુલાસો કરી શકાય નહીં. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code