1. Home
  2. Tag "Supreme Court"

31 જૂલાઇ સુધીમાં ‘એક રાષ્ટ્ર, એક રાશન’ યોજના લાગુ કરવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટનો દરેક રાજ્યોને આદેશ એક રાષ્ટ્ર, એક રાશન યોજના લાગૂ કરવા   દિલ્હીઃ- દેશમાં દેશમાં ‘વન નેશન, વન રાશન’ યોજના લાગુ કરવા અને પરપ્રાંતિય મજૂરો માટે  ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આદેશ આપ્યો છે. ઉચ્ચ અદાલતે મંગળવારે આ મામલે કહ્યું હતું કે રાજ્ય સરકારોએ સમુદાય રસોડું ચલાવવું જોઈએ જેથી કોરોના […]

દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધુ ઓક્સિજન માંગ્યો હતો: સુપ્રીમ કોર્ટની ઓડિટ પેનલ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ઑક્સિજન ઓડિટ ટીમનો દાવો દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધારે ઓક્સિજન માંગ્યો હતો દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર જ્યારે સૌથી વધુ પ્રકોપ વર્તાવી રહી હતી ત્યારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. […]

31 જુલાઈ સુધી ઘોરણ 12 નું પરિણામ જાહેર કરવા દરેક રાજ્ય બોર્ડને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટ એ દરેક રાજ્યોને આપ્યો ઓદેશ 31 જુલાઈ સુઘી ઘોરમ 12નું પરિણામ કરે જાહેર   દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, જેને લઈને શિક્ષણ ક્રાય. પણ પ્રભાવિત બન્યું છે, મોટા ભાગના રાજ્યોમાં ઘોરણ 12ની પરિક્ષઆઓ રદ કરવામાં આવી હતી, ત્યારે હાલ કેટલાક રાજ્યોમાં તેના પરિણામો જાહેર કરી દેવાયા છે,તો […]

કેન્દ્રને અત્યાર સુધી ખરીદવામાં આવેલી વેક્સિનની સંપૂર્ણ વિગત આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ કોર્ટે કેન્દ્ર સરકારને વેક્સિનની ખરીદીની દરેક વિગતો આપવા માટે કર્યો આદેશ તે ઉપરાંત કેટલી વસ્તીનું વેક્સિનેશન થયું તે જવાબ રજૂ કરવા પણ નિર્દેશ નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે આકરું વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું […]

सर्वोच्च न्यायालय का निर्देश – कोरोना के सभी टीकों की खरीदी का विस्तृत ब्यौरा प्रस्तुत करे केंद्र

नई दिल्ली, 2 जून। कोरोनारोधी टीकों की कमी को लेकर देशभर में मची उठापटक के बीच सर्वोच्च न्यायालय ने केंद्र सरकार को निर्देश दिया है कि वह कोविड-19 टीकाकरण नीति पर अपनी सोच दर्शाने वाले प्रासंगिक दस्तावेज और  फाइल नोटिंग रिकॉर्ड पर रखे। इस क्रम में केंद्र से कोविड-19 के समस्त टीकों की खरीद का विस्तृत ब्यौरा […]

કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા, દેશના દરેક લોકોને વર્ષના અંત સુધી વેક્સિન આપી દેવાશે

કોરોના વેક્સિનેશનને લઇને કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા વર્ષાન્ત સુધીમાં દેશના દરેક નાગરિકોને વેક્સિન આપી દેવાશે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઇ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વેક્સિન […]

કોવિડથી મૃત્યુ પામનારા પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી, કોર્ટે સરકારને મોકલી આ નોટિસ

કોરોના વાયરસથી મૃત્યુ પામનારાના પરિવારજનોને વળતર અંગે સુપ્રીમમાં થઇ સુનાવણી કોર્ટે સરકારને નોટિસ મોકલી કે શું કોરોનાથી પીડિત લોકો માટે કોઇ એક સમાન પોલિસી છે કે નહીં કોર્ટે એક સમાન પોલિસી અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનારના પરિવારજનોને 4 લાખ રૂપિયાની ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી […]

અમે ગુજરાતને 15 મે સુધી 16 લાખ રસીના ડોઝ આપીશું: કેન્દ્ર સરકાર

ગુજરાતને રસીના ડોઝના વિતરણને લઇને કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ અમે ગુજરાતને 15 મે સુધી 16 લાખ રસીના ડોઝ આપીશું ગુજરાતમાં રવિવારે 18 થી 44 વર્ષની વયના વચ્ચેના આશરે 2.8 લાખ લોકોનું રસીકરણ થયું નવી દિલ્હી: ગુજરાતમાં વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં આગામી 15 મે સુધીમાં 16 લાખ રસી આપવામાં આવશે. […]

રસીકરણ સંદર્ભે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ: કેન્દ્રની ટકોર

રસીકરણ મુદ્દે ઘેરાયા બાદ સરકારે કરી ટકોર રસીકરણ મુદ્દે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ રાજ્યોની માંગને કારણે 18-44 વર્ષની વયજૂથના લોકોને વેક્સીન માટે મંજૂરી અપાઇ છે નવી દિલ્હી: હાલમાં સરકારની રસીકરણની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે અને સરકાર સતત ઘેરાઇ ચૂકી છે ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો […]

દિલ્હી ઓક્સિજન સપ્લાયનો મામલો: સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર, કહ્યું અમને આકરા પગલાં લેવા મજબૂર ના કરો

દિલ્હીમાં ઓક્સિજનની સપ્લાયને લઇને સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં ફટકાર અમને આકરા નિર્ણયો લેવા પર મજબૂર ના કરો નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ત્યાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. આ વચ્ચે ઓક્સિજન સપ્લાયને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર ફિટકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code