કચ્છમાં સુરજબારી ટોલ નાકા માટે 15 ગામોના લોકોએ પાસ આપવાની કરી માગણી
ભૂજ, 10 માર્ચ, 2026: People from 15 villages in Kutch demand passes for Surajbari toll plaza કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી ટોલપ્લાઝા ખાતે ટોલ કંપનીની મનમાની સામે સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરજબારી ટોલનાકા આસપાસ 15 ગામડાંઓ છે, આ ગામના લોકોને પણ ટોલટેક્સ ફરજિયાત ચૂકવવો પડે છે. આથી ટોલનાકા આસપાસના 15 જેટલા ગામોના લોકો […]


