1. Home
  2. Tag "Surat Civil Hospital"

સુરતની સિવિલ હોસ્પિટલમાં અમરનાથની યાત્રા માટે ફિટનેસ સર્ટી. લેવા લોકોની લાગી લાઈનો

સુરતઃ અમરનાથની યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દુર્ગમ ગણાતી આ યાત્રાનો 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો નિયત કરાયો છે. અમરનાથ યાત્રા માટે અગાઉથી રજિસ્ટ્રેશન તેમજ ફિટનેસ સર્ટી. લેવું ફરજિયાત છે. અને મેડિકલ સર્ટી. માટે […]

સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 4 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી

અમદાવાદઃ રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર થી છ વર્ષની વયના ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. મૂળ અને સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી સફળતાપૂર્વક ચાર સર્જરી કરીને સુરતમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બે, […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક અંગદાન: 6 મહિનમાં 102 અંગોનું દાન

અમદાવાદઃ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. સુરતના પાંડેસરાના સેવકરામ કાલુ રાજોરે બ્રેઈનડેડ થતા તેમની બે કિડનીના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલના માધ્યમથી અંગદાનની સદી પાર થવા સાથે સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી છેલ્લા છ મહિનામાં અંગદાનની 32 ઘટનામાં કુલ 102 અંગોનું દાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના […]

સુરતમાં સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, રસ્તો બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો

સુરતઃ શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈ કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સફાઈ કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે. તેમની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે. સુરત શહેરની સિવિલ હોસ્પિટલ આજે ચોથા વર્ગના સફાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code