1. Home
  2. Tag "Surat Municipal Corporation"

સુરત મ્યુનિ.કોર્પોરેશને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને 32,56 કિ.મીના રોડ બનાવ્યો

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રોજેક્ટ સફળ થતાં હવે  એસએમસી દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવાનું […]

ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું

સુરતઃ હાલમાં વરસાદની પરિસ્થિતિ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં  નીચાણવાળા  વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા મેયર દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા  શશીકલાબેન  ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા અને […]

સુરત મહાનગરપાલિકા વેક્સિનને લઈ મોટો નિર્ણય શકે છે,ફટાફટ લઈ લે જો વેક્સિન

સુરત મહાનગરપાલિકાનું કડક વલણ વેક્સિનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે લોકોએ ફટાફટ હવે લઈ લેવી જોઈએ વેક્સિન સુરત:રાજ્યમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધતા જાય છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા આગામચેતી પગલા લેવામાં આવ્યા છે. અને હવે વધારે એક પગલું લેવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ નથી લીધો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code