સુરત-શારજાહ વચ્ચેની વિમાની સેવા 1લી નવેમ્બરથી, એરફેર 22000 કરી દેવાયું
અમદાવાદઃ કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ કરવામાં આવી હતી. હવે કોરોના નિયંત્રણમાં આવી જતાં ક્રમશઃ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા રાબેતા મુજબની થઈ રહી છે. દોઢ વર્ષ બાદ શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ કરવા જઈ રહી છે. પણ દિવાળીના તહેવારને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ. 22 હજાર પર પહોંચી ગયું છે. સુરત એરપોર્ટના એર ઇન્ડિયા એક્સપ્રેસના […]