વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતની મુલાકાતે આવશે
શહેરમાં પીએમ મોદીનો 3.5 કિમીનો રોડ શો યોજાશે 75,000 લાભાર્થીઓને NFSA યોજનાનો લાભ આપશે સીઆર પાટિલ અને હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 7મી માર્ચના રોજ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરની મુલાકા દરમિયાન વડાપ્રધાન મોદીનો 3.5 […]