સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ખિસ્સા કાતરૂઓ અને બાઈકચોર ગેન્ગ સક્રિય
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં CCTV કેમેરા જ નથી નવીન બસ સ્ટેશન બનાવવા કરોડોનો ખર્ચ કર્યો છતાં CCTV કેમેરા નથી કંડકટરનું બાઈક કોઈ ઉઠાવી ગયું સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પણ એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નથી. હાલ લગ્નસરાની સીઝનને કારણે પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. ત્યારે ખિસ્સા […]