સુરેન્દ્રનગરના 49 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : કુંવરજી બાવળીયા
ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રીએ કરી જાહેરાત, વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈનો લાભ મળશે, સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂરી ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-20 વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના […]