સુરેન્દ્રનગર: એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ માગી,ગુમાવવા પડ્યા એક લાખ રૂપિયા
રાજકોટ : સુરેન્દ્રનગરમાં હાલમાં જ એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર એટીએમ કાર્ડધારકને એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવામાં તકલીફ પડી રહી હતી અને તે માટે તેણે અન્ય વ્યક્તિ પાસે મદદ માગી હતી. સમગ્ર કિસ્સો એવો હતો કે સગીર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોય બંને વ્યકિતની મદદ માગી હતી. જેથી […]