ધરોઈ ડેમની સપાટી 620 ફુટે પહોંચતા 4 દરવાજા ખોલાયા, ડેમમાંથી આવક જેટલુ પાણી છોડાઈ રહ્યું છે
મહેસાણાઃ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને લીધે લે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી છે. ડેમની કૂલ સપાટી લેવલ 622 ફૂટ છે. એટલે ભયજનક સપાટીથી માત્ર બે ફુટનું લેવલ ઓછું હોવાથી ડેમમાં જેટલી પાણીની આવક થઈ રહી છે. એટલું […]