સુરતના એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ બિલ્ડિંગોનો સર્વે કરાયો
એરપોર્ટ નજીકની ચાર બિલ્ડીંગોનું ડીમાર્કિંગ કરાયું, સર્વે બાદ રિપોર્ટ તૈયાર થશે અને કાર્યવાહી કરાશે, બિલ્ડિંગોમાં 35થી 2 મીટર સુધીનું નડતર હોવાનો પ્રાથમિક રિપોર્ટ સુરતઃ શહેરમાં એરપોર્ટની આજુબાજુમાં આવેલા ઊંચા બિલ્ડિંગો પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ બની રહ્યા છે. આથી કેટલા બિલ્ડિંગો નડતરરૂપ છે, તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ નજીકના ચાર બિલ્ડિંગોનું ડીમાર્કિંગ કરવામાં […]