સોમનાથમાં વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે
સોમનાથ, 9 મે 2026: Air Force to hold thrilling ‘Suryakiran Air Show’ with six fighter jets પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં અનેક ઈતિહાસ રચાવા જઈ રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર સોમનાથમાં ૧૧મી મેના રોજ […]


