1. Home
  2. Tag "Suryakumar Yadav"

ICC રેન્કિંગઃ T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાને

નવી દિલ્હીઃ ICC એ તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતનો સ્ટાર સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાન પર છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન આ રેન્કિંગ હાંસલ કર્યું હતું. ત્યારથી તે સતત સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. આ સિવાય શુભમન ગિલની T20 રેન્કિંગમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. તેણે ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં […]

ભારતીય ક્રિકેટર સુર્યકુમાર યાદવ ગલી ક્રિકેટ રમતો કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ T20 ક્રિકેટમાં નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો એક વીડિયો  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન SKYએ ચાહકોની ખાસ માંગ પર ‘સુપલ શોટ’ રમ્યો હતો. સૂર્યકુમાર યાદવે આ વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો, જ્યારે હવે […]

ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈન મંદિરમાં દર્શન કર્યાં, બાબા પાસે પંતના આરોગ્યને લઈને પ્રાર્થના કરી

ભોપાલઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના દરબારમાં બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં ભારતીય ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરની સાથે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાફે પણ ભાગ લીધો હતો. જેઓએ બાબા મહાકાલની વિધિ-વિધાન સાથે પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન થઈને […]

ન્યૂઝીલેન્ડ સામેથી વન-ડે સિરીઝમાં યાદવની બેટીંગ અંગે પૂર્વ ખેલાડી વસીમ જાફરે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ ટી-20માં નંબર એક બેસ્ટમેન અને વર્ષ 2022માં સૌથી વધારે રન બનાવનારા ભારતીય બેસ્ટમેન સૂર્યકુમાર યાદવનો જાદુ ટી-20માં છવાયો છે તેવો વન-ડેમાં નથી ચાલ્યો. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સૂર્યકુમારના બેટમાંથી રન બન્યા ન હતા અને એક જ રીતે બંને મેચમાં આઉટ થયો હતો. જ્યારે એક મેચ વરસાદના કારણે રદ કરાઈ હતી. 3 મેચની સીરિઝમાં […]

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવની બેટીંગની વિરાટ કોહલી અને રાહુલ દ્રવીડે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વેને હરાજીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવે પોતાની બેઠકથી પ્રભાવિત કર્યાં છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં યાદવે 25 બોલમાં 61 રન ફટકાર્યાં હતા. વિરાટ કોહલીએ સુર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી. કોહલી ઉપરાંત રાહુલ દ્રવીડ અને બીસીસીઆઈએ પણ […]

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ: પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ તાત્કાલિક ઈંગ્લેન્ડ પહોંચશે

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ સૂર્યકુમાર યાદવ-પૃથ્વી શો ઈંગ્લેન્ડ પહોંચશે કોલોંબોથી સીધા લંડન પહોંચશે મુંબઈ: ભારત માટે એકેય ટેસ્ટ નહીં રમેલા સૂર્યકુમાર યાદવ અને ઓપનર પૃથ્વી શો હાલમાં શ્રીલંકામાં વન-ડે અને ટી 20 સિરીઝ રમી રહ્યા છે અને શ્રીલંકા પ્રવાસ પછી તરત તેઓ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી રહેલી વિરાટ કોહલીની ટીમના સદસ્ય બનશે. ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code