1. Home
  2. Tag "sushant singh rajput"

સુશાંત સિહ રાજપૂત કેસઃ સીબીઆઈએ તપાસમાં અમેરિકાની માગી મદદ

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિહ રાજપુતના મૃત્યુ કેસની તપાસ કરતી સીબીઆઈએ અમેરિકાની મદદ માંગી છે. તપાસનીસ એજન્સીએ અમેરિકાની કંપની પાસે સુશાંતસિંહના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીલીટ કરેલી માહિતી મેળવવા માટે મદદ માંગી છે. પ્રકરણની તમામ એંગ્લથી તપાસ કરતી સીબીઆઈએ જૂના રેકોર્ડ પણ ફંફોસી રહી છે. જેથી આત્મહત્યા સાથે જોડાયેલા કોઈ જુનુ કનેક્શન જાણી શકાય. […]

રક્ષાબંધનના પર્વ પર ભાઈ સુશાંતસિહં રાજપૂતને યાદ કરીને બહેન શ્વેતા થઈ ભાવુક- સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર

સુશાંતસિંહ રાજપૂતની બહેન ભાઈ કરી રહી છેયાદ સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો શેર કર્યો સુશાંતની બહેન શ્વેતા તેના ભાઈને યાદ કરીને થઈ ભાવુક મુંબઈઃ બોલિવૂડના યંગ સ્ટાર્ર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું, જો કે તે આજે પણ લોકોના દિલમાં વસે છે તેણે પોતાની એક્ટિંગથી અને માસુમ ચહેરાથી બોલિવૂડ જગતમાં એક એલગ ઓળખ […]

દિવંગત અભિનેતા સુશાંતસિહ રાજપુતના સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ તસવીર બદલાઈ!

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતનું એક વર્ષ પહેલા 14મી જૂનના રોજ અવસાન થયું હતું. જો કે, હજુ પણ તેમના પ્રશંસકો તેમને યાદ કરે છે. બીજી તરફ તેમના સોશિયલ મીડિયા ઉપર પ્રસંશકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન અભિનેતાના સોશિયલ મીડિયાના એક એકાઉન્ટમાં પ્રોફાઈલ તસવીર ચેન્જ થતા પ્રસશકો ચોંકી ઉઠ્યાં હતા. અનેક ફેન્સે ઈમોશનલ થઈને કોમેન્ટ […]

સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ, હત્યા કે આત્મહત્યા તે વાતથી ફેંસ હજુ પણ અજાણ

એક વર્ષ પહેલા સુશાંતે દુનિયાને કહ્યું હતું અલવિદા આત્મહત્યા કે હત્યામાં ઘૂંટાતું રહસ્ય સુશાંતના ફેંસમાં દુ:ખભરી લાગણી મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક વર્ષ થઈ ગયું છે.બોલિવુડના ઉભરતા સ્ટાર્સમાંના એક સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 માં અવસાન થયું હતું. તે 34 વર્ષનો હતો અને બોલિવુડમાં પગ મુક્યો હતો. સુશાંતના નિધન પછી કહેવામાં આવ્યું […]

સુશાંતસિંહ રાજપુતઃ પીકે સહિતની ફિલ્મોના ઓડિશનમાં ફેલ ન હતો થયો અભિનેતા

દિલ્હીઃ હિન્દી ફિલ્મ જગતના અભિનેતા સુશાંતસિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો અભિનય તથા તેમની સાથે જોડાયેલી યાદો તેમના પ્રશંસકોની અંદર જીવીત છે. સુશાંતના અવસાનને એક વર્ષ થવા આવ્યું છે. ગત 14મી જૂન 2020ના રોજ સુશાંતનું નિધન થયું હતું. સુશાંત અચાનક આવી રીતે દુનિયાને અલવિદા કરતા અનેક લોકોને આંચકો લાગ્યો હતો. તેમના નજીકના લોકોનું […]

વર્ષ 2020: સૌથી પ્રભાવશાળી પુરુષોમાં પ્રથમ ક્રમે સુશાંતસિંહ રાજપુતને મળ્યું સ્થાન

મુંબઈઃ ધ ટાઈમ્સએ વર્ષ 2020ના 50 સૌથી વધારે પોપ્યુલર પુરુષ અને મહિલાઓની યાદી જાહેર કરી છે. પુરુષોની યાદીમાં સુશાંતસિંહ રાજપુત અને મહિલાઓની યાદીમાં રિયા ચક્રવતિ પ્રથમ ક્રમે છે. આ યાદીમાં અલગ-અલગ ફિલ્ડ સાથે જોડાયેલા 40થી ઓછી ઉંમરના પુરુષ અને મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગયા એક વર્ષમાં સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી ઓનલાઈન પોલ મારફતે […]

સુશાંતસિંહને હજુ નથી ભૂલી અંકિતા લોખંડે, ફેવરિટ કો-એક્ટર માને છે સુશાંતને

દિલ્હીઃ સુશાંતસિહ રાજપુત અને અંકિતા લોખંડેની જોડી સિરીયલ પવિત્ર રિશ્મામાં પ્રથમવાર જોવા મળી મળી હતી. દર્શકોને તેમની ઓનસ્ક્રીન જોડી ખુજ જ પસંદ આવી હતી. આ દરમિયાન બંને એક બીજાની ખુબ જ નદીક આવી ગયા હતા. તેમજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ ટેલીવુડમાં થવા લાગી હતી. જો કે, ગયા વર્ષે જ સુશાંતસિંહ રાજપુતે આ દુનિયાને અલવિદા […]

‘દિલ બેચારા’ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુતના બાકી ડબીંગ માટે RJ આદિત્યએ બે દિવસ કરી હતી પ્રેકટીસ

આરજેએ સુશાંતને અંતિમ ફિલ્મના કેટલીક સીન્સમાં આપ્યો હતો અવાજ સુશાંતના અવસાન બાદ ફિલ્મ થઈ હતી રિલીઝ મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે તા. 14મી જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કર્યું હતું. અભિનેતાના અવસાન બાદ અંતિમ ફિલ્મ દિલ બેચારાને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવી હતી. દર્શકોએ ફિલ્મ અને સુશાંતને દિલ ખોલીને પ્રેમ આપ્યો હતો. પરંતુ ફિલ્મના […]

સુશાંતસિંહ રાજપૂત સ્યૂસાઈડ કેસ પર બનેલી ફિલ્મ ‘ન્યાય’નું શૂટિંગ થયુ સમાપ્ત- એપ્રિલમાં થઈ શકે છે રિલીઝ

સૂશાંત પર બની રહી છે અનેક ફિલ્મો ફિલ્મ ન્યાયનું શૂટિંગ પુરુ થયુ મુંબઈ – વિતેલા વર્ષ 14 જૂનના રોજ બોલિવૂડનો યંગ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તેના મોતના સમાચારએ સોશિયલ મીડિયાથઈ લઈને દેશભરમાં તહેલકો મચાવ્યો હતો. તેમના અનેક મિત્રોના નામ પણ આ કેસમાં ઉછ્ળ્યા જેમાં શોવિકને જેલની પણ થઈ.તો બીજી તરફ સંદિપ સિંહ […]

સુશાંતની લાસ્ટ ફિલ્મ ‘દિલ બેચારા’ જોઈને ઓડિયન્સ થઈ ઈમોશનલ- લાસ્ટ હસી તેના ચાહકોને રડાવી ગઈ-સુશી એ રીલ રોલમાં રિયલ અનુભૂતિ કરાવી

સુશાંતની  લાસ્ટ ફિલ્મ દિલ બેચારા દર્શકો ફિલ્મ જોઈને ઈમોશવનલ થયા અનેક બોલિવૂડની હસ્તીઓએ કરી ઈમોશનલ પોસ્ટ લોકો સુશઆંતને કરી રહ્યા છે મિસ રીલ રોલમાં સુશીનેવ જોઈને રીયલ અનુભૂતિ કરાવી કેન્સર પીડિતની કહાનિ છે આ ફિલ્મ બોલિવૂડના યંગ એક્ટર એવા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ગઈકાલે અનેક પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે,અનેક બોલિવૂડની હસ્તીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code