1. Home
  2. Tag "sushma swaraj"

સુષ્મા સ્વરાજની ચોથી પુણ્યતિથિ : દરેક મહિલા માટે પ્રેરણાદાયક હતું તેમનું જીવન,જાણો

દિલ્હી:  ભારતીય રાજનીતિમાં કેટલીક મહિલાઓએ પોતાની ફરજ એવી રીતે બજાવી છે કે જેને લોકો વર્ષો વર્ષ યાદ રાખશે, અને એવામાં એક નામ છે ભારતીય રાજનીતિના એક નેતા સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજે પોતાની રાજકીય કારકીર્દીમાં એવી રીતે ફરજ બજાવી છે કે તેમનું જીવન દરેક ભારતીય મહિલા માટે પ્રેરણાદાયક સમાન છે. જો સુષ્મા સ્વરાજ વિશે વાત કરવામાં […]

પદ્મ પુરસ્કાર 2020- સુષ્મા સ્વરાજ, અરુણ જેટલીને મરોણોપરાંત પુરસ્કાર એનાયત, જાણો કોને-કોને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાયા

સુષ્મા સ્વરાજ,અરુણ જેટલીને મરોણોપરાંત પુરસ્કાર એનાયત ભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત   દિલ્હીઃ- દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા […]

57 મુસ્લિમ દેશોના સંગઠનમાં ભારતે પાકિસ્તાનને ફરીથી આપી પછડાટ, સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ નહીં

આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર અલગ-થલગ કરી રહ્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનમાં પણ ભારતે પાકિસ્તાનને કૂટનીતિક પછડાટ આપી છે. પાકિસ્તાન દુનિયાને એ જણાવીને ભલે ખુશ થઈ રહ્યું હોય કે તેણે જમ્મુ-કાશ્મીર પર ઓઆઈસીમાં અલગથી પ્રસ્તાવ કરાવી લીધો છે. પરંતુ પાકિસ્તાનનો આ પ્રસ્તાવ અબુધાબીથી જાહેર કરવામાં આવેલા આખરી સંયુક્ત ઘોષણાપત્રમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code