અમદાવાદમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખને ગેરશિસ્ત માટે સસ્પેન્ડ કરાયા
AICCના નિરીક્ષક અને આગેવાનોની હાજરીમાં ગાળાગાળી કરી હતી, કોંગ્રેસની સિસ્ત સમિતિએ લીધો ત્વરિત નિર્ણય, અમદાવાદઃ કોંગ્રેસમાં રાજ્યભરમાં અત્યારે જિલ્લા પ્રમુખની નિમવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે બે દિવસ પહેલા શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણિયા અને શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરે અન્ય કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી હતી. AICCના નિરીક્ષક અને અન્ય આગેવાનોની હાજરીમાં ઘટના બની હતી. […]