1. Home
  2. Tag "Suspended"

મોરબી પુલ દૂર્ઘટનાઃ બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયાં

અમદાવાદ: મોરબીમાં પુલ તડવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બેદરકારી બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ […]

મોરબી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં, બેટ દ્વારકામાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ મામલે 25 બોટ સસ્પેન્ડ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ આવી ફરીથી અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ પુલ સહિતના સ્થળોને લઈને પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બેટદ્વારકા ખાતે પ્રવાસીઓને લઈને જતી બોટોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ક્ષમતા કરતા પ્રવાસીઓને લઈ જવા માટે 25 જેટલી બોટને સસ્પેન્ડ કરવામાં આવી છે. […]

ગુજરાત ભાજપના નેતાને આપ સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

અમદાવાદઃ ગુજરાત ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. અને એટલે જ પાર્ટી લાઈન ક્રોસ કરાવામાં કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ડરતા હોય છે. ભાજપમાં અશિસ્ત દાખવનારાને સસ્પેન્ડ કરવાના નિર્ણયો પણ ઝડપથી લેવાતા હોય છે. ભાજપના જિલ્લા પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને આમ આદમી પાર્ટી સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. કિશનસિંહએ પંજાબના સીએમ અને આપ’ના નેતા ભગવંતસિંહ માન […]

લોકસભાઃ કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યાં છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિર્મણિ, રામ્યા હરિદાસ, મણિકમ ટાગોર અને ટીએમ પ્રતાપનને લોકસભામાં હંગામો મચાવવા સબબ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તેમજ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસ એટલે કે સોમવારે સ્પીકરએ ગૃહમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આવી […]

અમદાવાદમાં વેપારીને ધમકાવીને 4.50 લાખનો તોડ કરનારા બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

અમદાવાદઃ શહેરમાં વેપારીના ઘરે જઈને ધમકી આપીને તોડ કરનારા મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ  સામે તપાસ હાથ ધરી બન્નેને સસ્પેન્ડ કરાયા છે.  દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપીએ મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો […]

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો દારૂકાંડ, મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

રાજકોટઃ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ફરીવાર તોડકાંડમાં વિવાદમાં આવી છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ આચરવામાં આવેલા ‘તોડકાંડ’ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ક્રાઇમ બ્રાન્ચે હવે ‘દારૂકાંડ’માં વિવાદમાં આવી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસ કર્મચારીઓ શહેરથી 80 કિ.મી દુર આવેલા સાયલા વિસ્તારમાં હાઈવે પર દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરતા  પકડાયા હતા. આથી સુરેન્દ્રનગર જિલ્લાના […]

ગાંધીનગરના બે કોન્ટેબલએ જમીન ખાલી કરાવવા ધમકી આપતા બન્નેને સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરઃ શહેરમાં ફરજ બજાવતા બે કોન્ટેબલોએ અમદાવાદમાં જમીન ખાલી કરાવવા માટે ધમકી આપતા આ અંગે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી હતી. એસપીએ તપાસ કરાવીને ખાતરી કરાવ્યા બાદ બન્ને પોલીસ કોન્ટેબલોને સસ્પેન્ડ કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના સોલા પોલીસ મથક વિસ્તારમા આવેલી જમીન ખાલી કરાવવા ધમકી આપનાર ગાંધીનગરના બે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો […]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયાં

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસ દ્વારા ગૃહમાં અનેક પ્રશ્નો ઉઠાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.  સત્રના આજે ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code