સૂત્રાપાડાના મોરાસા ગામે દીપડો 3 વર્ષની બાળકીને ઉઠાવી ગયો
ગ્રામજનોએ આખી રાત શોધળોખ કરી સવારે બાળકીના મૃતદેહના અવશેષો મળ્યા બાળકી હાથ ધોવા ઘરની બહાર જતા દીપડો બોચીથી ઝાલીને ઉઠાવી ગયો માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા સૂત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની બાળકીને શિકાર બનાવી હતી. રાતે 9.30 કલાક આસપાસ ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર […]