પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી
સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને […]


