સ્વીટ કોર્ન કે દેશી ભુટ્ટા સુગર ઘટાડવા અને વજન નિયંત્રિત કરવા માટે કયું સારું, જાણો
સ્વીટ કોર્ન એ એવી વાનગી છે જેને તમે ઘણીવાર કપમાં માખણ અને મસાલા સાથે બાફીને ખાઓ છો. જ્યારે દેશી મકાઈ શેરીઓમાં શેકેલી કે બાફેલી વેચાતી જોવા મળે છે, જે થોડી કઠણ અને ઓછી મીઠી હોય છે. સ્વીટ કોર્નનો મીઠો સ્વાદ તેમાં સુગરની માત્રાને કારણે હોય છે. તેમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે, જે તેને […]