1. Home
  2. Tag "sworn in"

રેખા ગુપ્તા સાથે દિલ્હી કેબિનેટના 6 મંત્રીઓ પણ શપથ લેશે

નવી દિલ્હીઃ આજે રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ શપથ લેશે. રામલીલા મેદાનમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે રેખા ગુપ્તા સાથે બીજું કોણ શપથ લેશે. તેની સંપૂર્ણ યાદી પણ જાહેર કરવામાં આવી છે. તો રેખા ગુપ્તા સાથે દિલ્હી કેબિનેટના 6 […]

સંતોષ ગંગવારે ઝારખંડના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ સંતોષ ગંગવારે બુધવારે સવારે ઝારખંડના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. ઝારખંડ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદે રાંચીમાં રાજભવનના બિરસા પેવેલિયનમાં આયોજિત એક સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને તેમને શુભેચ્છા પાઠવી હતી. શપથ ગ્રહણ પ્રસંગે ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્રનાથ મહતો, રાજ્ય સરકારના અનેક […]

ઝારખંડમાં હેમંત સોરેને ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા

નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. બુધવારે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં જ હાઈકોર્ટે તેમને જમીન સંબંધિત મની […]

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે […]

ઐતિહાસિક ક્ષણઃ સુપ્રીમ કોર્ટમાં પ્રથમવાર એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ લીધા શપથ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બન્યું છે કે, એક સાથે 9 ન્યાયમૂર્તિઓએ શપથ લીધા હોય. જેમાં 3 મહિલા ન્યાયમૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. મહિલા ન્યાય મૂર્તિમાં જસ્ટિસ નાગરત્ના પણ સામેલ છે. જેઓ વર્ષ 2027માં શેદના પ્રથમ હિલા ચીફ જસ્ટીસ બની શકે છે. આ ઉપરાં જસ્ટીસ પી.સી.નરસિમ્હાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code