ક્રિસમસ અને ન્યુ યર પર ISISના આતંકનો ઓછાયો, AI ની મદદથી હુમલાનું પ્લાનિંગ
દુનિયાભરમાં ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) ફરી એકવાર માથું ઊંચકી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડની અને સીરિયામાં કોહરામ મચાવ્યા બાદ હવે આતંકીઓની નજર નાતાલ (ક્રિસમસ) અને નવા વર્ષની ઉજવણીઓ પર છે. લોકોની રજાઓ અને તહેવારનો માહોલ બગાડવા માટે ISIS મિડલ ઈસ્ટ અને યુરોપમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. અમેરિકન મેગેઝિન ‘ન્યૂઝવીક’ દ્વારા આતંકીઓના કોડવર્ડ […]


