1. Home
  2. Tag "syria"

ઈઝરાયેલે બે દિવસમાં સીરિયા પર 250 થી વધુ હવાઈ હુમલા કર્યા

સીરિયામાં ઈઝરાયેલનું હવાઈ અભિયાન ચાલુ છે. દરમિયાન બે દિવસમાં સીરિયા ઉપર 250થી વધારે હુમલા કર્યાનું જાણવા મળે છે. સીરિયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ સીરિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા લશ્કરી લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. ડઝનબંધ હેલિકોપ્ટર અને ફાઈટર જેટ ઈઝરાયેલના હવાઈ હુમલા અભિયાનમાં સામેલ છે. ઈઝરાયલ દ્વારા આગામી દિવસોમાં હુમલાની સંખ્યામાં […]

તખ્તાપલટ બાદ સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ રશિયા પહોંચ્યા

સીરિયામાં રાજકીય સંકટ પછી રશિયાએ બશર અલ-અસદ અને તેમના પરિવારને આશ્રય આપ્યો છે. બળવાખોર જૂથોએ રવિવારે દમાસ્કસ પર કબજો કર્યો. બળવાખોરો સરકારી ટેલિવિઝન પર દેખાયા. વિદ્રોહીઓ રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. સીરિયાની સ્થિતિ તમામ પડોશી દેશો માટે ચિંતાનો વિષય છે, કારણ કે રવિવારે સીરિયન બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો હતો. આ […]

સીરિયામાં વિદ્રોહીઓના હુમલામાં લગભગ 100 લોકોના મોતની આશંકા

વિદ્રોહી જૂથોએ ફરી એકવાર સીરિયામાં મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં લગભગ 100 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. વિદ્રોહીઓએ અલેપ્પોને નિશાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં, જો હુમલાઓ સમયસર રોકવામાં ન આવે તો, સીરિયાનું શાસન હયાત તહરિર-અલ-શામના નેતૃત્વવાળા વિપક્ષી જૂથોથી અલેપ્પો જેવા મોટા શહેરને ગુમાવવાની આરે આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

સીરિયાની રાજધાની દમાસ્ક નજીક ઈઝરાયેલના હવાઈ હુમલામાં સાત નાગરિકોના મોત

સીરિયાની રાજધાની દમાસ્ક નજીક ઈઝરાયેલના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત સાત નાગરિકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. સીરિયાના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5 વાગ્યે, કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાંથી ઇઝરાયેલના ‘દુશ્મન’ હવાઈ હુમલાએ દમાસ્કસ ગ્રામ્ય વિસ્તારમાં […]

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

ઈઝરાયેલનો સિરિયા ઉપર મિસાઈલ હુમલો, 2ના મોત

નવી દિલ્હીઃ સીરિયન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, દક્ષિણ સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર ઇઝરાયલી મિસાઇલ હુમલા કરવામાં આવ્યા, જેમાં બે લોકો માર્યા ગયા, જ્યારે એક સૈન્ય કર્મચારી ઘાયલ થયાના અહેવાલ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલે બુધવારે મોડી રાત્રે સીરિયાના કબજા હેઠળના દક્ષિણી ક્ષેત્ર સીરિયન ગોલાન હાઇટ્સમાં અનેક સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલા […]

ઈરાક અને સીરિયામાં 85થી વધુ સ્થળો પર અમેરિકાનો હુમલો

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાક અને સીરિયામાં સાત સ્થળોએ 85થી વધુ સ્થળો પર હુમલો કર્યો. મધ્ય પૂર્વ સંકટ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સની આ કાર્યવાહી તાજેતરમાં જોર્ડનમાં ડ્રોન હુમલા દરમિયાન ત્રણ અમેરિકન સૈનિકોના મૃત્યુ પછી આવી છે. આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા, રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે ડ્રોન હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું હતું.મધ્ય પૂર્વમાં વધતી દુશ્મનાવટ વચ્ચે કહ્યું. “હવે […]

ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ફ્રાન્સે બશર અલ-અસદ પર સીરિયામાં નાગરિકો વિરુદ્ધ પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલ મુજબ, બે તપાસ ન્યાયાધીશોએ યુદ્ધ અપરાધોમાં સંડોવણી બદલ બશર અલ-અસદ, તેના ભાઈ મહેર અલ-અસદ અને અન્ય બે વરિષ્ઠ અધિકારીઓ સામે ચાર વોરંટ જારી કર્યા હતા. […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો કર્યો

દિલ્હી: જ્યાં એક તરફ ઈઝરાયેલ ગાઝામાં હમાસના ટાર્ગેટને સતત નિશાન બનાવી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાએ પણ હમાસના સહાનુભૂતિ ધરાવતા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને પૂર્વ સીરિયામાં સ્થિત તેની સાથે જોડાયેલા જૂથો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ સપ્તાહની શરૂઆતમાં […]

સીરિયા અને ઇરાકમાં હજુ પણ ઇસ્લામિક સ્ટેટના હજારો આતંકીઓ સક્રીયઃ UNના નિષ્ણાતો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ જૂથના સીરિયા અને ઇરાકમાં તેના ભૂતપૂર્વ ગઢમાં હજુ પણ 5,000 થી 7,000 સભ્યો છે, અને તેના લડવૈયાઓ આજે અફઘાનિસ્તાનમાં સૌથી ગંભીર આતંકવાદી ખતરો છે. આતંકવાદી જૂથ સામે પ્રતિબંધો પર દેખરેખ રાખતા નિષ્ણાતોએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2023 ના પ્રથમ છ મહિનામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code