T-20 ક્રિકેટઃ ભારતીય ક્રિકેટ ટીમ સૌથી વધુ વખત 200થી વધારેનો લક્ષ્યાંક હાસલ કરનારી ટીમ બની
ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં બે વિકેટે રોમાંચક જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટી20માં ટીમ ઈન્ડિયા દ્વારા પીછો કરવામાં આવેલો આ સૌથી મોટો ટાર્ગેટ છે. આ પહેલા ભારતે 2019માં […]


