1. Home
  2. Tag "T20 match"

ઇંગ્લેન્ડે T20 મેચમાં 300 રનનો આંકડો પાર કરી ઇતિહાસ રચી દીધો

મોડી રાત્રે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડે 146 રનથી શાનદાર વિજય મેળવ્યો. T20 ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પૂર્ણ સભ્ય ટીમ સામે 300 રનનો આંકડો પાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં […]

બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં પાકિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને આઠ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટી20 સાત વિકેટથી જીતી લીધી હતી. બીજી ટી20માં, પાકિસ્તાનની ટીમ 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 19.2 ઓવરમાં […]

ઓસ્ટ્રેલિયન બેસ્ટમેન ડેવિડ વોર્નરને ઈજા થતા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાંથી બહાર

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને ઈજા થતા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. આગામી મહિને IPLની શરૂઆત થઈ રહી છે, ત્યાં સુધીમાં ડેવિડ વોર્નર ફિટ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે જણાવ્યું છે કે, રિકવરી માટે વોર્નરે થોડો સમય આરામ કરવાની જરૂર રહે છે. ડેવિડ વોર્નર 10 દિવસમાં રિકવર થઈ શકે છે. […]

ભારત અફઘાનિસ્તાન વચ્ચે આજથી ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂ

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી-20 મેચોની સીરીઝની પહેલી મેચ આજે મોહાલીમાં રમાશે. ટી-20 ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ પરત ફરી રહ્યા છે, પરંતુ આજની મેચમાં વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર રમશે નહીં. આ સીરીઝ ટીમ ઇન્ડિયા માટે ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખતાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ભારત […]

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ચોથી T20 મેચ,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

મુંબઈ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ શનિવારે એટલે કે આજે ફ્લોરિડામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સિરીઝની છેલ્લી બે ટી-20 માત્ર ફ્લોરિડામાં જ રમાશે. આ પહેલા ત્રણ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તેની જમીન પર 2-1થી લીડ મેળવી હતી. હવે ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા સિરીઝને બરોબરી કરવા ઉતરશે. તેણે ત્રીજી મેચ […]

રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે

અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ T20 મેચ

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બર એટલે કે આજે મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાશે.ટી-20 વર્લ્ડ કપ 2022ને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની બની રહી છે.વર્લ્ડ કપ પહેલા ભારત માટે સૌથી મોટો મુદ્દો તેના મિડલ ઓર્ડર કોમ્બિનેશનનો છે, જેને રોહિત બ્રિગેડ આ સિરીઝ દ્વારા હલ કરવાનો પ્રયાસ […]

રાજકોટમાં ત્રણ વર્ષ બાદ 17મી જુનના રોજના ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે

રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાયો નહોતો. પરંતુ ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. 17મી  જૂન 2022માં ભારત અને આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. આ માટે ક્રિકેટ બોર્ડે દ્વારા કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે. આફ્રિકા સામે પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રાજકોટમાં રમાશે.આ અંગેની સત્તાવાર જાહેરાત BCCIના […]

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે, ટી20 મેચ 13 જુલાઈથી શરૂ નહીં થાય, કોરોનાનું ગ્રહણ

ભારતીય ક્રિકેટ શ્રીલંકાના પ્રવાસે ભારત વનડે, ટી-20 મેચ રમશે કોરોનાને કારણે 13 જુલાઈ પર મેચ નહીં રમાય મુંબઈ : કોરોના વાયરસના કારણે તમામ સ્પોર્ટ્સ એક્ટિવીટીને ભારે અસર થઈ છે, જેમાં ખાસ કરીને ફૂટબોલ અને ક્રિકેટને તો સૌથી વધારે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે. ભારત […]

અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ T-20, બંને ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 મેચ રમાશે. અગાઉ બંને ટીમ 2-2 મેચ જીતી હોવાથી આજની અંતિમ મેચ ફાઈનલ બની રહેશે. પાંચમી ટી-20 મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code