1. Home
  2. Tag "T20 world cup"

ટી-20 વર્લ્ડકપઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટના મેદાનમાં જોવા મળશે ખરાખરીનો જંગ

દિલ્હીઃ દુબઈમાં ટી-20 વર્લ્ડકપ હાલ રમી રહ્યો છે. આવતીકાલે ટીમ ઈન્ડિયા કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરીને ટી-20 વર્લ્ડકપના સફરની શરૂઆત કરશે. બીજી તરફ ભારત અને પાકિસ્તનના ક્રિકેટ પ્રેમીઓ પણ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ટી-20 અને વન-ડે વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન ભારત સામે જીતી શક્યું નથી. આવતીકાલે જોવાનું રહેશે […]

ભારત-પાકિસ્તાન ટી-20 મેચ શરુ થાય તે પહેલા જ ખેલાડિઓમાં ટ્વિટર જંગ -શોએબ અખ્તર અને હરભજન સિંહ વચ્ચે છેડાઈ ટ્વિટર જંગ

ભારત પાકિસ્તાનની મેચ પહેલા ભારત પાકનું ટ્વિટર વોર શોએબ અખ્તર અને હરભજન સિંહ ટ્વિટર પર સામસામે દિલ્હીઃ દેશભરના ક્રિકેટ પ્રેમીઓ ભારત -પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી 20 વર્લ્ડકપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 શરૂ થઈ ચૂક્યો છે. હાલમાં, ગ્રુપ-એ અને ગ્રુપ-બીની મેચો રમાઈ રહી છે અને ત્યાર સુપર -12 ની […]

ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી છોડશે કેપ્ટનશીપ,રોહિત શર્મા સંભાળશે ટીમ ઇન્ડિયાની કમાન – રિપોર્ટ

ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી છોડશે કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે ટીમ ઇન્ડિયાની કમાન વિરાટે નિર્ણય અંગે BCCI ને જાણ કરી – રિપોર્ટ મુંબઈ:જેનું લાંબા સમય પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. સમય સમય પર, કેટલાક મીડિયા અહેવાલો પણ આ તરફ નિર્દેશ કરતા હતા. તે હવે થવાનું છે. નવા અહેવાલ મુજબ, સમાચારની પુષ્ટિ થઈ […]

ટી-20 વિશ્વ કપમાં રોહિત અને વોર્નર વચ્ચે જામશે મુકાબલોઃ દિનેશ કાર્તિક

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેસ્ટમેન દિનેશ કાર્તિકનું માનવું છે કે, યુએઈ અને ઓમાનમાં આયોજીત ટી-20 વર્લ્ડ કપ 2021માં સ્ટાર ઓપનર રોહિત શર્મા ભારતનો પસંદગીનો ખેલાડી હશે. કાર્તિકે વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સૈમી અને ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ખેલાડી ઈશા ગૃહા સાથે આ ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ડટનું પુર્વાવલોકન કર્યું હતું.આ દરમિયાન રોહિત શર્માએ વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કરમાં […]

ટી 20 વર્લ્ડ કપ: ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ટી 20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત ટીમમાં ત્રણ સ્પિન બોલરોને મળ્યું સ્થાન રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, ફિન એલન ટીમમાંથી બહાર મુંબઈ:ન્યૂઝીલેન્ડે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએઈ અને ઓમાનમાં યોજાનારા સંયુક્ત વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરનાર ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ બની છે. ન્યૂઝીલેન્ડે આ […]

Cricket: ટી-20 વર્લ્ડકપ યુએઈમાં રમાશે, BCCIએ કરી જાહેરાત

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની થઈ જાહેરાત બીસીસીઆઈ કરી જાહેરાત આઈસીસી ટૂંક સમયમાં જાહેર કરશે મેચનું સિડ્યુલ મુંબઈ: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયમશીપ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ છે. ક્રિકેટ રસિયાઓ ફરીવાર કોઈ મોટી ટુર્નામેન્ટ આવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે ટી-20 વર્લ્ડકપ યુએઈમાં રમાશે. છેલ્લા […]

વર્લ્ડ કપ 2027માં 14 ટીમો લેશે ભાગ, દર બે વર્ષે યોજાશે ટી-20 વિશ્વ કપ

હવે વર્લ્ડ કપમાં 14 ટીમો લેશે ભાગ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ફરી શરૂ થશે દર બે વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમાશે નવી દિલ્હી: ICCએ 8 વર્ષનો આગામી ફ્યૂચર ટૂર કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષ રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code