પાકિસ્તાન-અફઘાન તણાવ વચ્ચે તાલિબાન પાસે 10 લાખથી વધુ હથિયારોનો ભંડાર હોવાનો ખુલાસો
પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફગાનિસ્તાન વચ્ચે વધતા તણાવને શમાવવા તુર્કીના ઇસ્તાનબુલ શહેરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, તાલિબાન, તુર્કી અને કતરના પ્રતિનિધિઓ હાજર છે. આ દરમિયાન તાલિબાનના હથિયારોની વિગતવાર યાદી જાહેર થતાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. તાલિબાનના સુરક્ષા સૂત્રોના આધારે જાહેર કરાયેલી આ યાદી મુજબ, તાલિબાન પાસે આશરે 10 લાખથી વધુ હળવા […]


