1. Home
  2. Tag "taken away"

ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે ભારત ફક્ત તેમનો રક્ષક જ નહીં પરંતુ બૌદ્ધ પરંપરાનો જીવંત વાહક પણ છે. પિપ્રહવા, વૈશાલી, દેવની મોરી અને નાગાર્જુનકોંડા જેવા સ્થળોએથી મળેલા ભગવાન બુદ્ધના અવશેષો બુદ્ધના સંદેશનું જીવંત અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે ભગવાન […]

ધારી તાલુકાના જીરા ગામે ઘસઘસાટ ઊંઘતી ચાર વર્ષની બાળકીને દીપડો ઉઠાવી જતાં મોત

અમરેલીઃ ધારી તાલુકામાં સિંહ ઉપરાંત દીપડાંની રંઝાડ પણ જોવા મળી રહી છે. અને સતત હુમલાની ઘટનાઓ વધી રહી છે. સૌથી વધુ દીપડાના કારણે લોકો ફફડી રહ્યા છે. રાત્રીના બે વાગ્યા આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ચાર વર્ષીય બાળકી ચંદ્રિકાબેન દિનેશભાઇ ચારોલાને ઉઠાવી શિકાર કરવા માટે દૂર દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો. […]

રાજકોટમાં તસ્કરો ઈકોકાર લઈને આવ્યા.. દુકાન તોડીને લાખો રૂપિયાના પટોળા ઉઠાવી ગયા

રાજકોટઃ શહેરમાં ચોરીના બનાવો તો અવાર-નવાર બનતા જ હોય છે. પણ જાણભેદુ તસ્કરોની ટોળકીએ મધરાત બાદ ઈકોકારમાં આવીને પટોળાની દુકાનના શટર્સ તોડીને બિન્દાસ્તથી કિંમતી પટોળા ઈકોકારમાં ભરીને પલાયન થઈ ગયા હતા. તસ્કરોએ કરેલી ચોરીના સીસીટીવી કૂટેજ મળ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં પટોળાની ચોરી કરતા તસ્કરોના કારણે ખળભળાટ મચ્યો છે. શહેરના સર્વેશ્વર ચોક નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code